લેટેસ્ટ 2022 આવૃત્તિ લોન્ચ
આપણી ભાષા ગુજરાતી
જે દરેક વિદ્યાર્થીને ધો. 12 સુધીના અભ્યાસમાં સરળ લાગે છે. એટલે તેના પ્રત્યે તે ઉદાસીનતા દાખવે છે માટે ગુજરાતી વ્યાકરણમાં તે નબળા રહે છે અને હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 30 થી 35 ગુણનું ગુજરાતી વ્યાકરણ પુછાય તો તે મુંઝાય છે કારણકે, વ્યાકરણની ભાષા તેને સમજાતી નથી અને તે ભાષાને સરળતાથી સમજાવા માટે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે, આ પુસ્તક તમને અત્યંત સરળ રીતે વ્યાકરણ સમજાવી શકશે અને લાંબી લાંબી વ્યાખ્યાઓને ટૂંકમાં સમજાવીને અમે “ગાગરમાં સાગર’’ ભરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે.

વ્યાખ્યાઓના સ્થાને ટૂંકી પદ્ધતિથી જવાબો
GCERT પાઠ્ય પુસ્તકોના આધારે તૈયાર થયેલું પુસ્તક પૂછયેલા પ્રશ્નોનો સમાવેશ

ગુજરાત_વ્યાકરણ_વર્લ્ડઇનબોક્સ.pdf
2.1 MB
ગુજરાત વ્યાકરણ વર્લ્ડઇનબોક્સ.pdf
-ઈતિહાસ
- ભૂગોળ
- વિજ્ઞાન
-કરંટ અફેર્સ
- સામાન્ય જ્ઞાન
- મનોવિજ્ઞાન
- સમાજશાસ્ત્ર
- મેન્ટલ એબિલિટી
- કોમ્પ્યૂટર
- ભૂગોળ
- વિજ્ઞાન
-કરંટ અફેર્સ
- સામાન્ય જ્ઞાન
- મનોવિજ્ઞાન
- સમાજશાસ્ત્ર
- મેન્ટલ એબિલિટી
- કોમ્પ્યૂટર