GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વીણેલા મોતી પુસ્તક તમે ગમે ત્યાંથી વાંચી શકો..આમ તો કોઈ પણ પુસ્તકને શરૂઆત થી વાંચવું પડે આ પુસ્તક ગમે ત્યાંથી વાંચી શકો

આ પુસ્તકમાં 501 નીતિકથાઓ,પાઠ, બોથકથાઓ,સત્યઘટનાઓ તથા વાર્તાઓ સચોટ ઢબે રજુ કરવામાં આવી છે તે વાત હદય સોંસરવી ઉતરી જાય અને બોધ શીરાની જેમ ગળે ઉતરી જાય

કોલેજ ના વિધાર્થી,કર્મચારી,ગૃહિણીઓ, ધંધાર્થીઓ, ઉધોગપતિ,નાના,મોટા કોઈ પણ વાંચી શકે અને આંખ ઉઘડનારી પુસ્તક છે

ગાગર માં સાગર સમાન આ વાર્તાઓ વિવિધ સંદર્ભે,અલગ અલગ જ્ગ્યાએથી મૂળ સ્ત્રોત પરથી લીધી છે.આમાંથી એકાદ વાર્તા તમારું જીવન બદલી નાખવા સક્ષમ છે

લેખક IIM અમદાવાદ ના છે
MRP 250
ઘરે બેઠા 230
આવી Book વસાવજો તો જીવનનું ઘડતર થશે
💥 ટૂંક સમયમાં તલાટી અને જુ.કલાર્ક ની 5000 જગ્યાઓ આવવાની છે એના માટે ઉપયોગી Books

http://gccbooksstore.in/s/gcc-books-store-/talati-books/pro
યાદશક્તિની તીવ્ર તરકીબો પુસ્તક જિજ્ઞાસાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે.આજના સ્પર્ધાત્મક યુગમાં જુદી જુદી સમસ્યાઓ અને માનસિક તાણ અનુભવતા હોય છે પરિણામે યાદશક્તિ નબળી બને છે આ પુસ્તક મનોવૈજ્ઞાનિક વિશામતાઓને દુર કરી આત્મવિશ્વાસમાં વધારો કરશે

માત્ર 21 દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનુના સાબિત થયેલુ શ્રેષ્ઠ પુસ્તક છે આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દ્રઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો

નેશનલ બેસ્ટ સેલર પુસ્તક જેની 2 લાખ કરતા વધુ નકલો વેચાઈ ગઈ છે

75 થી વધુ ટેક્નિક આપેલ જે તમને તમારા પુસ્તકો યાદ રાખવામાં અને સફળ થવામાં માઇલસ્ટોન સાબિત થશે

MRP 175
ઘરે બેઠા 160

દરેક વિધાર્થી આ પુસ્તક વસાવે એ મારી અંગત સલાહ છે બહું જ કામ કરશે
ગોપાલદાસ આજે વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ અનુસરવામાં આવતા માર્ગદર્શક છે અને લાખો લોકો સાથે તેમની ફિલોસોફી શેર કરી છે તેમના જીવનનું સૌ પ્રથમ પુસ્તક જીવનના અદભુત રહસ્યો માં પોતાની જિંદગીના અનુભવો અને બોધપાઠોને હળવી શૈલીમાં અંકિત કર્યા છે

તમારી અંદર છુપાયેલા કૌશલ્ય ને તલાશતા હોવ,કાર્યસ્થળે સારો દેખાવ કરવો હોય ,આ જગત ને તમે શું આપી શકો એ માટે ગોપાલદાસ ની આંતરસૂઝ આ પુસ્તકમાં સફર તરીકે બનશે

નેશનલ બેસ્ટ સેલર પુસ્તક છે આ

MRP 249
ઘરે બેઠા 220
GUJARATI SAHITYA DISC. BOOK YUVA UPNISHAD.pdf
23.5 MB
📒યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "ગુજરાતી સાહીત્ય એક પરિચય(વર્ણનાત્મક સ્વરૂપે)" પુસ્તકની અગિયારમી અધતન આવૃત્તિ -2022 ની ડેમો કોપી.
➡️ યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "ગુજરાતી સાહીત્ય એક પરિચય(વર્ણનાત્મક સ્વરૂપે)" પુસ્તકની અગિયારમી અદ્યતન આવૃત્તિ - 2022

MRP 360
ઘરે બેઠા 270