GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 299
ઘરે બેઠા 250
“તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો? તો એમને વાર્તાઓ સંભળાવો; અને જો તમે તમારા બાળકોને વધુ બુદ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો, તો એમને વધુ વાર્તાઓ કહો.” આ શબ્દો છે, મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઇનના.

માત્ર બાળકો જ શા માટે, વાર્તાઓ તો સૌને ગમે છે. ભારત તો વાર્તાઓનું પિયર છે! રામાયણ, મહાભારત, પુરાણો, પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિતસાગર, જાતક કથાઓ વગેરે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા એક આખું આયખું ઓછુંપડે.

પ્રસ્તુત વાર્તાવિનોદ શ્રેણીમાં જ્ઞાન ઉપરાંત મનોરંજન માટે ઇતિહાસના પ્રસિદ્ધ પાત્રોની આસપાસ રચાયેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકો જ નહીં; પણ કોઈપણ વય કે સ્તરની વ્યક્તિને વાર્તાસાહિત્યમાં રસતરબોળ કરી દેશે. આ પુસ્તક ફક્ત બાળકો માટે નથી, પણ જેનામાં બાળક જીવંત છે, તેવા તમામ માટે છે.

તેનાલીરામનો જન્મ હાલના આંધ્રપ્રદેશના ગર જિલ્લાના તેનાલી નામના ગામમાં થયો હતો. તેનાલીરામ એક સાથે કવિ પણ હતા અને વિકટ વિના ઉપનામથી જાણીતા હતા. તેનાલીરામના પિતા ગરાપતિ રામા ગામના શિવ મંદિરના પૂજારી હતા. તેનાલીરામની કિશોરાવસ્થામાં જ એમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું.

તેનાલીરામને વિધિવત રીતે શિક્ષણ પ્રાપ્ત થયું નહોનું તેનાલીશમાં શીખવાની તીવ્ર ઈચ્છા અને જ્ઞાન પ્રત્યે લગની હતી, પરંતુ કોઈ કારણસર એમને ગકુળમાં શિષ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા નહીં. માટે અભ્યાસ કરવાની એમની ઇચ્છા અધૂરી રહી ગઈ. એવામાં કોઈ સંતે તેમને મા કાલીની પૂજા કરવાની સા આપી. એમ કહેવાય છે કે મા કાલીની પૂજા અને તપસ્યાના કારણે તેનાલીરામને ઉત્તમ હાસ્ય કવિ બનવાની પ્રેરણા મળી.

મેળા મંડળ’ સાથે જોડાયા. આ મંડળ તેનાલીરામ આજીવિકા માટે ‘ભાગવત ગામેગામ ફરી ભાગવતના પ્રસંગો પર કાર્યક્રમો આપતું. એક દિવસ આ મંડળ મહારાજ કૃષ્ણદેવરાયના દરબારમાં પહોંચ્યું અને ત્યાં એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. આ કાર્યક્રમમાં તેનાલીરામના પ્રદર્શનથી રાજા કૃષ્ણદેવરાય ખૂબ જ પ્રભાવિત થયા અને રાજાએ તેનાલીરામને પોતાના દરબારમાં આઠમાં રત્ન તરીકે સામેલ કરી લીધા હાસ્ય કવિ તરીકે રાજદરબારમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આમ તો તેનાલીરામને પરંતુ પોતાના ચાતુર્યના કારણે તેનાલીરામ ટૂંક સમયમાં જ રાજાના વિશ્વાસુ સલાહકાર બની ગયા. મહારાજ કૃષ્ણદેવરાય ઇ.સ. ૧૫૦૯ થી ૧૫૨૯ સુધી વિજ્યનગરની રાજગાદી પર બિરાજમાન હતા. આ સમય દરમિયાન તેનાલીશમે એમના દરબારમાં હાસ્ય કવિ અને મંત્રીની ભૂમિકા ભજવી. તેનાલીરામ રાજાના સલાહકાર ઉપરાંત એમના શ્રેષ્ઠ મિત્ર પણ હતા. ઈ.સ. ૧૫૨૯માં રાજા કૃષ્ણદેવરાયના અવસાન બાદ તેનાલીરામ રાજદરબાર છોડી દે છે, અને પોતાના વતન તેનાલીમાં વસી જાય છે. થોડા વર્ષો બાદત્યાં જસર્પદંશથી તેમનું મૃત્યુ થયું.

ઉત્તર ભારતમાં જે સ્થાન અકબર બીરબલની વાર્તાઓનું છે, એવું જ સ્થાન દક્ષિણ ભારતમાં તેનાલીરામ અને રાજા કૃષ્ણદેવરાયની વાર્તાઓનું છે. તેનાલીરામની કથાઓ દંતકથાઓની જેમ કહેવાતી આવી છે અને સદીઓથી બાલવૃદ્ધ સૌનું મનોરંજન કરે છે.

તો આવો કરીએ તેનાલીરામના માધ્યમે વાર્તાસાહિત્યની અનોખી સફર...
MRP 125
ઘરે બેઠા 120
તેનાલીરામના_અદભુત_કિસ્સાઓ.pdf
1.2 MB
તેનાલીરામના અદભુત કિસ્સાઓ.pdf
“તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો ? તો એમને વાર્તાઓ સંભળાવો; અને જો તમે તમારા બાળકોને વધુ બુદ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો, તો એમને વધુ વાર્તાઓ કહો.” આ શબ્દો છે, મહાન વિજ્ઞાની આલ્બર્ટઆઈન્સ્ટાઇનના.

માત્ર બાળકો જ શા માટે, વાર્તાઓ તો સૌને ગમે છે. ભારત તો વાર્તાઓનું પિય૨ છે! રામાયણ, મહાભારત, પુરાણો, પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિતસાગર, જાતક કથાઓ વગેરે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા એક આખું આયખું ઓછુંપડે.

પ્રસ્તુત વાર્તાવિનોદ શ્રેણીમાં જ્ઞાન ઉપરાંત મનોરંજન માટે ઇતિહાસના પ્રસિદ્ધ પાત્રોની આસપાસ રચાયેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકો જ નહીં; પણ કોઈપણ વય કે સ્તરની વ્યક્તિને વાર્તાસાહિત્યમાં રસતરબોળ કરી દેશે. આ પુસ્તક ફક્ત બાળકો માટે નથી, પણ જેનામાં બાળક જીવંત છે, તેવા તમામ માટે છે.
મુલ્લા નસરૂદ્દીનનું મૂળ નામ નસરૂદીન હોજા હતું. હાલના તુર્કીમાં ૧૩મી રાદીમાં જન્મેલા મુલ્લા નસરૂદીન તત્ત્વજ્ઞાની, ફિલોસોફર અને સૂફી વિદ્વાન હતા. મુલ્લા નસરૂદીનના નામે હજારો કથાઓ પ્રસિદ્ધ છે. મોટાભાગની કથાઓ રજ સ્વરૂપની છે, છતાં તેમાં હાસ્ય સાથે બોધ પણ રામાયેલો હોય છે. કેટલીક કથાઓમાં મુલ્લાનું વર્તન મૂર્ખ શિરોમન્ની જેવું ગાય છે, તો કેટલીક કથાઓ મુલ્લાને પોતાના સમયના સૌથી વધુ જ્ઞાની અને ડહાપણભર વ્યક્તિ સાબિત કરે છે. મુલ્લા નસરૂદીનની કથાઓની કદાચ આ જ સૌથી મોટી ખૂબી છે. નસરૂદીન કાલ્પનિક નહીં પણ ઐતિહાસિક વ્યક્તિત્વ છે; માટે જ દર વર્ષે તારીખ ૫ થી ૧૦ જુલાઈ દરમિયાન નસરૂદીનના વતન ખાતે ઇન્ટરનેશનલ નસરૂદ્દીન હોજા ફેસ્ટિવલ' ધામધૂમથી ઉજવાય છે.

મુલ્લા નસરૂદીનની વાર્તાઓની સૌથી જૂની હસ્તલિખિત પ્રત ઈ.સ. ૧૫૭૧ની છે. સમય વીતવા સાથે નસરૂદ્દીન સાહિત્યમાં નવી નવી વાર્તાઓ ઉમેરાતી જાય છે. તો કેટલીક વાર્તાઓમાં સુધારા-વધારા પણ થતા જાય છે. એક પાત્ર તરીકે મુલ્લા નસરૂદીન કોઈ એક પ્રદેશ પૂરતા સીમિત રહ્યા નથી, પણ વૈશ્વિક બની ચૂક્યા છે. આધુનિક મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો મુલ્લા નસરૂદ્દીન વાર્તા સાહિત્યની એક બ્રાન્ડ બની ચૂક્યા છે. યુનેસ્કોએ ૧૯૯૬-૧૯૯૭ના વર્ષને ઇન્ટરનેશનલ નસરૂદીન યર' તરીકે જાહેર કર્યું હતું. મધ્યપૂર્વનાં અનેક દેશોમાં મુલ્લા નસરૂદ્દીનના તેના ગધેડા પર બેઠેલાં પૂતળા મૂકવામાં આવ્યા છે.

પ્રસ્તુત સંગ્રહમાં મુલ્લા નસરૂદીનનાં અનોખા કિસ્સાઓ સમાવવામાં આવ્યા છે. આ સંગ્રહના મોટાભાગના કિસ્સાઓ ઈ.સ. ૧૫૭૧માં મળેલી મુલ્લા નસરૂદીનની વાર્તાઓની સૌથી જૂની પ્રત પર આધારિત છે, તો મુલ્લાના નામે પ્રચલિત કેટલાક નવા કિસ્સાઓ અને રમૂજોને પણ આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. ઓશોએ પોતાના પ્રવચનોમાં મુલ્લા નસરૂદીનની કથાઓ અને રમૂજોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. મુલ્લા નસરૂદીન સાહિત્યમાં ઓશોએ પોતે અનેકવિધ વાર્તાઓ ઉમેરી આગવું પ્રદાન કર્યું છે. આ પુસ્તકમાં “ઓશોના મુલ્લા નસરૂદીન’ નામથી ઓશોએ કહેલી મુલ્લા નસરૂદીનની કેટલીક વાર્તાઓ સમાવેલી છે, તો સાથે મુલ્લાના નામે રચાયેલા મોર્ડન જોક્સ પણ સમાવાયા છે.

તો આવો કરીએ મુલ્લા નસરૂદ્દીનના માધ્યમે વાર્તાસાહિત્યની અનોખી સફર...
MRP 125
ઘરે બેઠા 120
મુલ્લા_નસરુદ્દીન_ના_અદભુત_કિસ્સાઓ.pdf
1.8 MB
મુલ્લા નસરુદ્દીન ના અદભુત કિસ્સાઓ.pdf
ખરીદવા માટે:http://bit.ly/3z8Lhcq
કારકુન_તથા_ઓફિસ_આસિસ્ટન્ટ.pdf
1.4 MB
કારકુન તથા ઓફિસ આસિસ્ટન્ટ.pdf