GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
મિત્રો, આપણે સર્વે જાણીએ છીએ કે, ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI, ASI અને કોન્સ્ટેબલની નવીન જાહેરાત આવી રહી છે. આ નવીન જાહેરાતમાં વિવિધ કાયદા * બંધારણના પ્રશ્નોનું મહત્ત્વ અન્ય વિષયોની સરખામણીમાં ખૂબ વધારે છે ત્યારે વનલાઈનર પુસ્તક વિદ્યાર્થીમિત્રોને ઝડપી રિવિઝન કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ભારતીય ફોજદારી અધિનિયમ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ભારતીય પુરાવા અધિનિયમ, જેવા વિવિધ કાયદાઓનું આ વનલાઈનર પુસ્તક વિદ્યાર્થીમિત્રોને ખૂબ જ ઉપયોગી થશે અને તેમના ‘ખાખી’ના સપનાને સાકાર કરવામાં એક મહત્ત્વનો આધારસ્તંભ તરીકે બની રહેશે એવી આશા વ્યક્ત કરું છું.
MRP 120
ઘરે બેઠા 99
ગુજરાત_પોલીસ_બોર્ડ_કાયદો_બંધારણ_વનલાઈનર.pdf
2.5 MB
ગુજરાત પોલીસ બોર્ડ કાયદો બંધારણ વનલાઈનર.pdf
જુલાઈ થી ડિસેમ્બર
🔥 Now Available 🔥

💥 ICE MAGIC અર્ધવાર્ષિક કરન્ટ અફેર્સ બુક

🗓 July to 15th December 2021 👈

🔰 GPSC 1/2, Dy.SO, Dy.MAMLATDAR, RFO, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ, બિનસચિવાલય, તલાટી, PSI, ASI, CONSTABLE તથા વર્ગ - 3 સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

🔹 વર્તમાન પ્રવાહોની ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ તૈયારી માટે અત્યંત ઉપયોગી ટુ ધી પોઇન્ટ પરીક્ષાલક્ષી માહિતી
🔸 રમતગમત, પુરસ્કારો, સંમેલનો, મહોત્સવ, સૈન્ય અભ્યાસ, અગત્યની નિમણૂકો તથા મહાનુભાવોના નિધન
🔹 ગુજરાત તથા ભારત સરકારની મહત્ત્વની યોજનાઓ, નીતિ નિર્ણયો
🔸 ગુજરાત અને ભારતનું નવું મંત્રી મંડળ તથા મહત્ત્વના પદાધિકારીશ્રીઓ
🔹 નોબેલ પુરસ્કાર, ટોક્યો ઓલિમ્પિક, રિપોર્ટ, ઇન્ડેક્સ તથા રેન્કિંગ
🔸 કરન્ટ અફસના 700+ પ્રશ્ન જવાબો

Buy Now 👇👇

http://bit.ly/3epVc3J
MRP 250
ઘરે બેઠા 225
કલાસ 3GPSC અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં ઉપયોગી ગનરલ નોલેજ GK ની ઉપયોગી Books

ખરીદવા માટે Link
http://gccbooksstore.in/s/gcc-books-store-/general-knowledge/q8n
એમેઝોન નું નામ કોને નથી સાંભળ્યું દરેક નાના મોટા એ નામ સાંભળ્યું છે અરે સાંભળ્યું શું આમાંથી દરેક લોકો ખરીદી પણ કરતા હશે આજે વિશ્વમાં ફેલાયેલી આ કંપની ના મલિક જેફ બેઝોસે આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું એ આ Book છે

જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક છે તેમને એક સામાન્ય ઓનલાઇન પુસ્તક વેચવાથી આ શરૂઆત કરી હતી.

આ પુસ્તક બઝોસના અગત્યના પાઠ, એમની માનસિકતા ,સિદ્ધાંતો અને એમને લીધેલા પગલાં જેના દ્વારા એમેઝોને આ શિખર હાંસિલ કરી છે.

એમના 14 સિદ્ધાંતો તમારો ધંધો મંદો હોય,વિકાસ થતો ન હોય એમના માટે,યુવાનો માટે માર્ગદર્શક છે જે ધંધો કરવા માંગતા હોય આ એક એવી માર્ગદર્શિકા છે જે તમને ક્યાંય નહીં મળે

જેફ બેઝોસે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકી એકની સ્થાપના કરી છે, અને એ રીતે તે પોતે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બિઝનેસના ઇતિહાસમાં કોઇપણ કંપની સૌથી ઝડપી ૧૦૦ અબજ ડૉલરના વેચાણે પહોંચી હોય તો તે છે એમેઝોન. બેઝોસે પુસ્તકો ઑનલાઇન વેચવાથી શરૂઆત કરી હતી.

બેઝોસે આવું કેવી રીતે કર્યું?

સદ્નસીબે બેઝોસે પોતે જે માર્ગ અખત્યાર કર્યો તેની સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી ગુપ્ત બાબતો જાતે જ પૂરી પાડી છે. જો આ જ માર્ગને અનુસરવામાં આવે તો અન્ય બિઝનેસ માલિકો પણ સફળ થઈ શકે. છેલ્લા ૨૧ કરતાં વધુ વર્ષથી બેઝોસ તેમની કંપનીના શેરધારકોને જાતે પત્ર લખતા રહ્યા છે જેમાં એમેઝોનની પ્રગતિ માટે તેમણે ઉપયોગમાં લીધેલા સિદ્ધાંતો તથા વ્યૂહરચનાઓની માહિતી મળે છે. સૌપ્રથમ વખત ‘એમેઝોનની સફળતાનું રહસ્ય’ પુસ્તક દ્વારા એ તમામ અગત્યના પાઠ, માનસિકતા, સિદ્ધાંતો તથા બેઝોસે લીધેલાં પગલાં અહીં જાહેર થાય છે જેને કારણે એમેઝોન આજની જંગી સફળતા સુધી પહોંચી શકી છે. આ સિદ્ધાંતોનો અમલ કરવાથી ઊંચા અને ઝડપી પરિણામ મળી શકે છે.

વધુ માહિતી માટે ઇન્ડેક્સ જુઓ આ પુસ્તક કેટલું અમૂલ્ય છે એ સમજાશે