✅ ખાખીના લક્ષ્ય માટે - લક્ષ્યવેધ✅
───────────────────
✔️ ૧૭૦૦૦થી વધારે પ્રશ્નોનું સંકલન✔️
───────────────────
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
✅ OFFER PRICE :Rs.549/-
(Offer only for Limited copy)
MRP : 879/-
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
➥ લોકરક્ષક દળના સંપૂર્ણ અભ્યાસક્રમને વિષયવાર અને ટોપિક અનુસાર વર્ગીકૃત
➥ વર્ગ -1 થી વર્ગ -3 માટે લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો અભ્યાસક્રમ અનુસાર સંકલન અને પૂછાય શકે તેવા પ્રશ્નોનો સંગ્રહ.
➥કુલ 17000થી પણ વધારે પ્રશ્નોને જવાબો સાથે સમાવેશ.
➥ પોલીસ ભરતી બોર્ડ દ્વારા રજૂ કરાયેલા લોકરક્ષક દળના સામાન્ય અભ્યાસના સંપૂર્ણ અભ્યાસક્રમને તથા PSIના અભ્યાસક્રમના સામાન્ય અભ્યાસના 75 માર્કસને આવરી લેતું એક માત્ર પુસ્તક

ભારતની ઓટોમોબાઈલ કંપની હીરોની સફળતાની યશગાથા. દેશના ભાગલા પડ્યા ત્યારે હિજરત કરીને મુંજાલ પરિવાર ભારત આવ્યો ત્યારે એમની પાસે કશું જ નહોતું બચ્યું. ‘નીચે ધરતી અને ઉપર આકાશ’ જેવી દારુણ પરિસ્થિતીમાં સાઇકલનાં સ્પેરપાર્ટસનાં વેચાણથી શરૂઆત કરીને મુંજાલ ભાઈઓએ જોતજોતામાં હીરો સાઇકલ કંપનીની સ્થાપના કરી અને 1986માં હીરો વિશ્વની સૌથી મોટી સાઇકલ કંપની બની. પછીના વરસોમાં હીરો-હોન્ડા મોટરસાઇકલનાં વેચાણે વિક્રમો સર કર્યા. ભારતની અને વિશ્વની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હીરોની આ ‘ઝીરોથી હીરો’ બનવાની સંઘર્ષગાથા એક દંતકથા સમાન છે. મુંજાલ ભાઈઓએ કોઈ ઔપચારિક શિક્ષણ નહોતું પ્રાપ્ત કર્યું. ધીમો આર્થિક વિકાસ, અનેક સરકારી અડચણો, સંસાધનોની અછત, માંદલું અર્થતંત્ર જેવા પડકારો સામે ઝઝૂમીને ટુ વ્હીલર ક્ષેત્રે દેશમાં ક્રાંતિ આણનાર હીરો કંપનીની સાફલ્યગાથા કોઈ ચમત્કારથી કમ નથી. પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે. મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Making of Hero : Four Brother, Two Wheels and a Revolution that shaped India’નો આ ગુજરાતી અનુવાદ છે.