UPSC 2025_Demo Copy-1.pdf
32.9 MB
📙 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન , સુરત દ્વારા પ્રકાશિત "UPSC PYQs 14 PAPERSET (ગુજરાતીમાં)" 2011 થી 2024 સુધીના UPSC CSEમાં પૂછાયેલ પ્રાથમિક પરીક્ષાના (સામાન્ય અભ્યાસ -1) પ્રશ્નોનું GPSC ના નવા અભ્યાસક્રમ મુજબ વિષયવાર વર્ગીકરણ. આગામી સમયમાં યોજાનાર વિવિધ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તકની પ્રથમ આવૃત્તિ- 2025 પુસ્તક ની ડેમો કોપી