શૅર બજારમાં સફળ કેવી રીતે થશો?
આ પુસ્તક પ્રસિદ્ધ નાણાકીય સલાહકાર મહેશ ચંદ્ર કૌશિકનું ઉત્કૃષ્ઠ કાર્ય છે, જે નાના રોકાણકારો પર કેન્દ્રિત છે અને તેમને રોકાણ વિશે અસરકારક સલાહ આપે છે. લેખકે તેમાં ખૂબ જ સરળ ભાષા પ્રયોગ કર્યો છે અને ટેકનિકલ શબ્દ પ્રયોગથી બચી તેને સમજવામાં સરળ અને વાંચવામાં સુગમ બનાવી દીધો છે. આ પુસ્તક વાંચ્યા પછી તમે સમજી શકશો કે કેમ કેટલાંક લોકો હંમેશા શેરબજારમાંથી પૈસા કમાય છે અને કેટલાંક લોકો હંમેશા શેરબજારમાંથી પૈસા ગુમાવે છે. જો તમે આ પુસ્તકના દરેકે દરેક પાનાને વાંચશો અને તેમાં આપવામાં આવેલા સૂચનોનું પાલન કરશો તો તમે શેર બજારમાં કદીપણ નુકસાનમાં નહીં જાઓ.
આ પુસ્તકને વાંચ્યા બાદ તમે જાણી શકશો કે શેર બજારમાં ૧૦૦ ડોલરનું શરુઆતનું રીકાણ વીસ વર્ષે ૭,૦૩,૭૨૨ ડોલર થઇ શકે છે. શેર બજારની ટિપ્સ માટે પૈસા ચુકવવાના બંધ કરો. ફક્ત આ પુસ્તકને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરુ કરી દેશો.

પ્રસ્તાવના
આ પુસ્તક મહેશ ચંદ્ર કૌશિકનું એક ઉત્કૃષ્ટ કાર્ય છે. આ પુસ્તક નાના છૂટક રોકાણકારો પર કેન્દ્રિત છે અને તેમને રોકાણ કરવા અંગે ઉપયોગી સૂચન પૂરાં પાડે છે.
આ પુસ્તકના લેખકે ખૂબ સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે અને તકનિકી શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવાથી આ પુસ્તક સમજવામાં સુગમ અને વાંચવામાં રસપ્રદ બન્યું છે.
શેરબજારમાં શરૂઆત કરનારા દરેકે આ પુસ્તક ચોક્કસપણે વાંચવું અને ખરીદવું જોઈએ, કારણ કે તે શૅરબજાર વિશે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે.
આ પુસ્તક વાંચ્યા પછી તમે સમજી જશો કે શા માટે કેટલાક લોકો હંમેશાં શૅરબજારમાંથી પૈસા કમાય છે અને કેટલાક લોકો હંમેશાં શેરોમાં પૈસા ગુમાવે છે.
આ પુસ્તક શૅરબજાર વિશેના તમારા દૃષ્ટિકોણને બદલી શકે છે અને મને એ વાતમાં કોઈ શંકા નથી કે જો કોઈ મહેશ ચંદ્ર કૌશિકના સિદ્ધાંતનું પૂરી શિસ્ત સાથે પાલન કરે તો તેનું ૧૦૦ ડૉલરનું શરૂઆતનું રોકાણ વીસ વર્ષોમાં વધીને ૭,૧૮,૦૩,૭૨૨ ડૉલર થઈ જશે, જેમ કે આ પુસ્તકના પ્રકરણ બેમાં લેખક દાવો કરે છે.
તેથી હું ‘શૅરબજારમાં સફળ કેવી રીતે થશો ?’ની દરેક રોકાણકારને અનિવાર્ય આવશ્યકતા તરીકે સ્પષ્ટપણે ભલામણ કરું છું.
ડૉ. રામસ્વરૂપ પારીક
એમ.એસસી., એમ.એ.(અર્થશાસ્ત્ર),
પી-એચ.ડી., અર્થશાસ્ત્ર વ્યાખ્યાતા ભારતીય પ્રતિભૂતિ તથા વિનિમય બોર્ડ(સેબી)

રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 પ્રિલીમીનરી પરીક્ષા
સંપૂર્ણ અભ્યાસક્રમનું વિષયવાર હેતુલક્ષી પરીક્ષાલક્ષી સ્ટડી મટિરિલ્સ
• અગાઉની પરીક્ષાનાં પ્રશ્નપત્રો જવાબ સહિત
MRP 250
ઘરે બેઠા 249

🔴 ICE MAGIC Current Affairs Book 🔴
📔 6 મહિનાનું કરંટ અફેર્સ 📔
[ MARCH TO AUGUST 2024]
🎯સ્પર્ધાત્મક પરીક્ષાના ટોપર્સ વિધાર્થીઓ માટેનું નં.1 મેગેઝિન🎯
👉 ગુજરાત, ભારત અને વિશ્વની મહત્વની ઘટનાઓનો સમાવેશ
👉 રમતગમત,પુરસ્કારો. સંમેલનો, મહોત્સવ, 2 સેન્ય અભ્યાસ,અગત્યની નિમણૂકો તથા સાયોના નિધન મહાનુભાવોના નિધન
👉 રિપોર્ટ, ઇન્ડેક્સ,રેન્ડિંમ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થશાસ્ત્ર અને બજેટ 2024-25નો સમાવેશ
👉 ગુજરાત અને ભારતનું નવું મંત્રીમંડળ તથા મહત્વના પદાધિકારીશ્રીઓ
👉 પેરિસ ઓલિમ્પિક 2024