GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
૨૦૦૧માં ફ્યુચર્સ અને ઓપ્શન્સના ટેડ્રીંગનો આરંભ થયો ત્યારથી તેમાં થતા સોદાઓનું વોલ્યુમ કુદકે અને ભુસકે વધી રહયું છે. આ અગાઉ અમે “ભારતીય શેરબજારનું માર્ગદર્શન”, “ભારતીય મ્યુચ્યુઅલ ફંડનું માર્ગદર્શન’’ તથા “ભારતીય કોમોડીટી બજારનું માર્ગદર્શન” નામે પ્રકાશિત કરેલા પુસ્તકોના વાચકો તરફથી અદભુત પ્રતિભાવ મળ્યો છે. અમારા આ પુસ્તકોના સંખ્યાંબંધ વાચકોએ અમારો સંપર્ક ર્યો હતો. સામાન્ય લોકોને બજારો અંગે સુમાહીતીગાર કરવા માટે આ પુસ્તકો લખવા બદલ અમારો આભાર માન્યો હતો. આ પુસ્તકોમાં બજાર અંગે ઊંડી સમજણ આપતી માહીતીઓ પીરસવામાં આવી હતી.

આ સાથે જ આ પુસ્તકોના વાચકોએ ફ્યુચર્સ અને ઓપ્શન્સની આંટીઘૂંટીઓની અને તેની સમ્રગ નીતીરીતીઓની સમજણ આપતું પુસ્તક તૈયાર કરવા વિનંતી કરી હતી. તેમની આ વિનંતીને માન આપીને અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો ીને ડેરીવેટીવસના માર્કેટના દરેક પાસાઓને લગતી બારીક્માં બારીક માહીતી આ પુસ્તક્ના માધ્યમથી આપની સમક્ષ રજૂ કરવાની ર્કોશશ ી છે. અમને આશા છે કે આ પુસ્તક તમને ઘણું મદદરૂપ બનશે. તમારો સહકાર આ પુસ્તક્ને પણ જબરદસ્ત સફળતા અપાવશે.
MRP 250
ઘરે બેઠા 230
ઓપ્શન્સ_નું_માર્ગદર્શન.pdf
2 MB
ઓપ્શન્સ નું માર્ગદર્શન.pdf
ઇક્વિટી શેર્સ અને ભાવાંક (ઇન્ડાઇસિસ) ના ડેરીવેટિવ્સમાં ફયુચર્સ અને ઓપ્શન્સનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં ડેરીવેટિવ્સનું બજાર શું છે તેની વિગતવાર સમજણ રોકાણકારોને આપવાની કોશિશ કરવામાં આવી છે. તેની સાથે જ શેરબજારમાં કરવામાં આવેલાં રોકાણ સામેના જોખમો હળવાં કરીને જંગી કમાણી કરવા માટે ડેરીવેટિવ્સના ઇન્સ્ટ્રુમેન્ટ્સ(જુદાં જુદાં વિકલ્પ)નો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવેલી છે.

સ્પેકયુલેટ કરતા શીખો હેજિંગ કરતા શીખો આર્બિટ્રેજ કરતા શીખો
ઓર્ડર 9574305710 whatsapp
સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ

આ પુસ્તક પ્રસિદ્ધ રિસર્ચ એનાલિસ્ટ મહેશ ચંદ્ર કૌશિકનું અનોખું પુસ્તક છે. હાલના સમયમાં સ્ટોક માર્કેટમાં જૂનીપુરાણી ટેકનિક્સ લગભગ પ્રભાવહીન થઇ ચૂકી છે. કારણ કે ડિસ્કાઉન્ટ હાઉસિસના આવવાથી અને બજારમાં ઑપ્શન તેમજ ડિલીવરીમાં નાના રોકાણકારોની ભાગીદારી વધાવાની સાથે એ સમય હવે વીતી ગયો, જ્યારે રોકાણકાર કોઇ શેરને મોટી સંખ્યામાં ખરીદીને પંદરથી વીસ ટકાના વળતર માટે હોલ્ડ પર રાખતા હતા. વર્તમાન સમયમાં મોટાભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઇ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઇ રહ્યા છે અથવા સ્વિંગટ્રેડમાં થોડો નફો કમાઇ રહ્યા છે, જેનાથી માર્કેટમાં ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ વધુ થતા હોય છે.

આ પુસ્તક આ જ સંદર્ભમાં લખાયું છે. આ વિષયના પુસ્તકોમાં આ એક માત્ર પુસ્તક છે જેમાં, ઇન્ટ્રા-ડે, આંપ્શનટ્રેડ તેમજ સ્વિંગટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં લેખકે તેમના પંદર વર્ષના ટ્રેડિંગ અનુભવને એકતાલીશટિપ્સના માધ્યમ દ્વારા વાચકો સામે મુક્યા છે, જે શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે.

MRP 149
ઘરે બેઠા 149
ઓર્ડર 9574305710 whatsapp
ડેમો કોપી

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

ઓર્ડર આપવા
http://wa.link/uybuw2

👉 માત્ર 99 Rs

💥 GUJARAT CAREER CLUB
Demo Copy AMC 10 Model Paper.pdf
3.5 MB
ડેમો કોપી

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

ઓર્ડર આપવા
http://wa.link/uybuw2

👉 માત્ર 50 Rs

💥 GUJARAT CAREER CLUB
મિત્રો કિંમત 99 Rs ની નથી કિંમત છે મોડેલ પેપર બનાવવા માટેની મહેનત ની AMC ની તૈયારી કરતા ઉમેદવારો ને કહીશ કે ખૂબ જ સભાનતાપૂર્વક અને તમને પરીક્ષામાં ઊંચું કટ ઓફ મેળવવા આ પેપર ખૂબ ઉપયોગી થશે કારણ કે કઈ રીત નાં આગળ પ્રશ્ન પૂછેલ અને કઈ રીતે પ્રશ્નો વિદ્યાર્થી ને મદદરૂપ થશે એ રીતે સંપૂર્ણ મોડેલ પેપર 21 દિવસ ની મહેનત પછી બન્યા છે એટલે જે લોકો ખરેખર AMC માં પાસ થવા માંગે છે એ મોડેલ પેપર ખાસ વસવાજો તમારુ રેન્કિંગ અને ગુણમાં વધારો થશે એ ખાતરી

સરકારી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના અનુભવ અને સૂચનો દ્વારા તૈયાર થયેલ

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

👉 માત્ર 99 Rs

💥 GUJARAT CAREER CLUB


ઓર્ડર કરો અહીથી http://wa.link/uybuw2

ખાસ એ પણ TIPS આપી છે કે મોડેલ પેપર નો ઉપયોગ પરીક્ષામાં વધારે માર્કસ લાવવા લઈ રીતે ઉપયોગ કરશો
ઘરે બેઠા 130 Rs
ઓર્ડર 9574305710 વોટ્સએપ
MRP 780
ઘરે બેઠા 580
ઓર્ડર 9574305710 Whatsapp