GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સમાવેશ માહિતી
પ્રાચીન ભારતીય ઇતિહાસ
મધ્યકાલીન ભારતીય ઇતિહાસ
આધુનિક ભારતીય ઇતિહાસ
ગુજરાત ઇતિહાસ
સામાન્ય ભૂગોળ
ભારત ભૂગોળ
ગુજરાત ભૂગોળ
ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા
જીવ વિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન
રસાયણ વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેકનોલોજી
ભારતનો સાંસ્કૃતિક પરિચય
ગુજરાત નો સાંસ્કૃતિક પરિચય
મહાગુજરાત આંદોલન અને ગુજરાત ની રાજનીતિ
મહિલાઓ
રમત ગમત
પુરસ્કારો
અન્ય
MRP 500
ઘરે બેઠા 350
આ પુસ્તક એટલે ભગવતગીતા ની નજરે ધંધો કેમ કરવો ધંધાના મહત્વના પાસા, પરિસ્થિતિ નો સામનો કેમ કરવો,લોકો ને કેમ સંભાળવા, કેવી રીતે સફળતા હાંસલ કરવી એ પણ શીખવા મળશે

આ પુસ્તક તમને મેનેજમેન્ટ ના પાઠ અને બિઝનેસની ચાવીઓ શીખવાડશે સફળ ધંધાર્થીઓ માટે આ પુસ્તક બેસ્ટ છે

MRP 70
ઘરે બેઠા 70
ધ_સિક્રેટ્સ_ઓફ_બિઝનેશ_શ્રીમદ_ભાગવત_ની_નજરે.pdf
2 MB
ધ સિક્રેટ્સ ઓફ બિઝનેશ શ્રીમદ ભાગવત ની નજરે.pdf
જીવનમાં કોઈ ઓણ ક્ષેત્રે સફળ થવા મેનેજમેન્ટ ની જરૂરરિયાત હોય છે આજના હરિફાઈભર્યા જીવનમાં મેનેજમન્ટ અગત્યનું છે. ચાણક્ય એક એવા યુગપુરુષ જેમણે 2300 વર્ષ પહેલાં રજૂ કરેલું ધર્મ,સમાજ,રાજનીતિ અને કર્મનું જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારીક છે આ પુસ્તકમાં રજુ થયેલા મેનેજમેન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે 2300 વર્ષ પહેલા ચાણક્યએ રચેલા મેનેજમેન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતું આ પુસ્તક છે ચાણક્યમેન્ટ
MRP 120
ઘરે બેઠા 120
ચાણક્યમેન્ટ.pdf
3.8 MB
ચાણક્યમેન્ટ.pdf
ગુજરાત નો ઇતિહાસ 5 પ્રશ્નપત્રો OMR શીટ સહિત
MRP 225
ઘરે બેઠા 150
ગુજરાતનો_ઇતિહાસ_KISWA_PUBLICATION.pdf
700.9 KB
Emailing ગુજરાતનો ઇતિહાસ KISWA PUBLICATION.pdf