GCC BOOKS STORE
14.3K subscribers
6.13K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 535
ઘરે બેઠા 399
Letest 2023 એડીશન GK ની જમાવટ
30 વિષયો
ગુજરાત એક નજરે
ગુજરાતના જિલ્લા
ગુજરાતની ભૂગોળ
ગુજરાતી ભાષા અને સાહિત્ય
ગુજરાતનો ઈતિહાસ
મહાગુજરાત આંદોલન
ગુજરાતની રાજનીતિ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
ભારત એક નજરે
ભારતના વિવિધ રાજ્યો
ભારતની ભૂગોળ
ભારતનો ઈતિહાસ
ભારતનો સાંસ્કૃતિક વારસો
ભારતીય અર્થતંત્ર અને આયોજન
ભારતનું બંધારણ
પંચાયતીરાજ
કમ્પ્યૂટર
સામાન્ય વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેક્નોલોજી
પ્રસિદ્ધ ભારતીય વેજ્ઞાનિકો
સામાન્ય ભૂગોળ
ભારત અને વિશ્વના વિવિધ એવોર્ડ
ભારતની વસતી વિવિધતા
રમતગમત
પર્યાવરણ
આપત્તિ વ્યવસ્થાપન
વિશ્વ એક નજરે
અગત્યની એપ અને પોર્ટલ
આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ
ભારત અને વિશ્વના વિવિધ એવોર્ડ
ભારતનાં અત્યાર સુધીના પદાધિકારી
સફળતાની તૈયારી, શ્રેષ્ઠ પુસ્તકથી

કોઈ પત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો તે છે... રીડિંગ મટીરિયલ્સ, ગોડા સમયમાં નિશ્ચિત સફળતા માટે શ્રેષ્ઠ રીડિંગ મટીરિયલ્સ આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે, આથી, જે વિધાર્થીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ICF દ્વારા જનરલ નોલેજ'નું આ પુસ્તક પ્રસિદ્ધ

કરવામાં આવ્યું છે. આ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે, તેની રચના પરંપરાગત પદ્ધતિથી નહિ, પરંતુ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે, જેમાં ICEના નિષ્ણાત લેખકો દ્વારા આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સંભવિત પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી અત્યંત અગત્યના કન્ટેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ના પુસ્તકમાં ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કમ્પ્યૂટર, ડિઝાસ્ટર મેનજમેન્ટ, રમતગમત વગેરે જેવા જનરલ નોલેજના તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જનરલ નોલેજના 30 જેટલા વિષયોની પરીક્ષાલક્ષી અત્યંત અગત્યની માહિતીનો વિશિષ્ટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી, ‘જનરલ નોલેજ’ના તમામ વિષયોનો સમજશક્તિ સાથે ઊંડાણપૂર્વક અને વિગતવાર અભ્યાસ થઈ શકે. આ ઉપરાંત NCERT, GCERT સહિત અનેક સંદર્ભ પુસ્તકો અને વેબસાઈટનો ઉપયોગ કરીને તેના નીચોડ સ્વરૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી ઢગલાબંધ પુસ્તકો વાંચવામાંથી વિદ્યાર્થીમિત્રોને મુક્તિ મળશે અને માત્ર એક જ પુસ્તક દ્વારા જનરલ નોલેજની શ્રેષ્ઠ તૈયારી થઈ શકશે. પરીક્ષાની અંતિમ ક્ષણોમાં ક્વિક રીવિઝન માટે 850થી વધુ ચાર્ટ, કોષ્ટક અને નકશાઓનો પણ આ પુસ્તકમાં વિશેષ વિનિયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરળ અને આગવી રજૂઆત તથા તદ્દન

સરળ ભાષાશૈલી એ પણ આ પુસ્તકની આગવી વિશેષતા છે.
સંપૂર્ણ રંગીન પુસ્તક
MRP 650
ઘરે બેઠા 450
ડે ટ્રેડિંગનો પરિચય

ડે ટ્રેડિંગનો આરંભ કઈ રીતે કરશો ? સ્ટોપ લોસની થિયરીનો કઈ રીતે ઉપયોગ કરશો ? ડે ટ્રેડિંગ કરતી વખતે આ બાબતોથી દૂર રહો. ડે ટ્રેડિંગ માટેના શેર્સની પસંદગી કરવા માટેના વ્યૂહો ડે ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરશો ? ટેનિકલ એનાલિસીસ ઓળિયા ઊભા કરવાના અને ઓળિયા કાઢી નાંખવાના વ્યૂહો ફ્યૂચર્સમાં ડે ટ્રેડિંગ કેવી રીતે કરશો ? ઓનલાઈન ટર્મિનલ્સ

આ સિવાય અન્ય મહત્ત્વના પ્રકરણોને આવરી લેવામાં આવ્યા છે.
ઈન્ટ્રાડે ટ્રેડિંગ.pdf
5.3 MB
ઈન્ટ્રાડે ટ્રેડિંગ.pdf
દેશમાં 3 ટ્રેડિંગનો આરંભ થયો ત્યારથી ડે ટ્રેડિંગ કે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરવામાં લોકોનો રસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઇન્ટ્રા ડે કે 3 ટ્રેડિંગ કરવા માટે બહુ જ નાની મૂડીની જરૂર પડે છે.

ઈન્ડેક્સ જોજો..
MRP 250
ઘરે બેઠા 230