GCC BOOKS STORE
13.2K subscribers
4.59K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઇલોન_મસ્ક_સફળતાના_રહસ્યો.pdf
592.6 KB
ઇલોન મસ્ક સફળતાના રહસ્યો.pdf
દુનિયાને બદલનાર સ્વપ્રદેષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે.

ઇલોન મસ્ક બધા કરતાં કંઇક અલગ રીતે વિચારવા માટે, મોટાં સ્વપ્ન જોવા માટે તેમજ એ સ્વપ્ન સિદ્ધ કરવા અથાક કામ કરવા માટે જાણીતા છે. પોતે જે કોઈ કામગીરી કરી રહ્યા હોય તેમાં સહકાર અને સુધારા માટેના કંઇક અલગ આઇડિયા તેમજ વિકલ્પો સ્વીકારવા માટે તે હંમેશાં તત્પર હોય છે. તેમને રસ પડે તેવા સાહસને નાણાકીય સહાય કરવા પણ તૈયાર જ હોય છે. કામ માટેની તેમની પૅશન અસાધારણ છે અને પોતાની યોજનાઓ પાછળ પૂરેપૂરી જાન રેડી દેવામાં પાછીપાની કરતા નથી. આ જ કારણ છે કે સ્પેસ-એક્સ તથા ટેસ્લા કંપનીઓ સતત નવાં સંશોધન કરતી રહે છે.

આ અસાધારણ વ્યક્તિ વિશે વાંચો અને તેમનામાંથી શું પ્રેરણા મળી શકે તેમ છે એ જૂઓ.
MRP 150
ઘરે બેઠા 150
રાષ્ટ્રીય કક્ષાએ કોલેજમાં વ્યાખ્યાતા બનવા માટે યુજીસી દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશિપ અને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET)નું આયોજન કરવામાં આવે છે, જ્યારે રાજ્ય સ્તરે કૉલેજમાં અધ્યાપક બનવા માટે સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET)નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં 2002 થી GSET પરીક્ષાનું આયોજન શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (વડોદરા) દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષા કુલ બે તબક્કામાં હોય છે. જેમાં પેપ-1 બધા જ વિધાર્થીઓ માટે સમાન હોય છે, જ્યારે પેપર-2 ઉમેદવારનાં માસ્ટર ડિગ્રી લેવલનાં મખ્ય વિષય મુજબનાં હોય છે.

આ પુસ્તક અર્થશાસ્ત્ર વિષય પેપર-2 માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક તૈયાર કરવાની પ્રેરણા મને મારા વાંચનનાં અનુભવથી મળી છે. આમ, જોવા જઈએ તો લખવું સરળ છે, પરંતુ વિવિધ વિષયોને આવરી લઈને પ્રશ્નો તૈયાર કરવા એ પણ નેટ અને સ્ટેટ કક્ષાનાં તે કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. છતાં મેં એક નાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતનાં અર્થશાસાના વિષયના ઉમેદવારોને આ એક મારી નાનક્ડી ભેટ છે. જેઓ માસ્ટર ડિગ્રી પછી અધ્યાપક બનવા માંગતા હોય તેમજ જી.પી.એસ.સી. વર્ગ 1-નાની પરીક્ષા આપતા વિધાર્થીઓને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બનશે.

આ પુસ્તકની ખાસિયત એ છે કે આ પુસ્તકમાં પેપર-2 માટે અભ્યાસક્રમ મુજબ કુલ 10 યુનિટ

તૈયાર કર્યા છે, જેમાં લગભગ 8000 પ્રશ્નો તૈયાર કર્યાં છે. આ પુસ્તક તૈયાર કરવામાં મને પ્રેરણાદાયી મારા વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રોનો આભાર માનું છું. તેમજ અક્ષર પબ્લિકેશન દ્વારા મને જે તક આપવામાં આવી તેમનો પણ ખૂબ આભાર માનું છું. આ પુસ્તક ગુજરાતના ઉમેદવારો સમક્ષ મૂકતાં હર્ષની લાગણી અનુભવું છું. એક વાત જરૂર કહીશ કે જો કોઈ વિદ્યાર્થીમિત્રો અને અધ્યાપક મિત્રોને ક્યાંય ક્ષતિ જણાય તો તેમના સલાહ-સૂચનો આવકારું છું. આશા રાખું છું કે અધ્યયન-અધ્યાપનનાં સ્વર્ણિમ ભવિષ્યની તૈયારી કરતાં સૌ ઉમેદવારો માટે પ્રસ્તુત પુસ્તક ઉપયોગી થઈ પડશે.
UGC/ NET GSET અર્થશાસ્ત્ર
લેટેસ્ટ 2022
MRP 800
ઘરે
બેઠા 620
લેટેસ્ટ આવૃત્તિ સપ્ટેમ્બર 2022
વર્લ્ડઇનબૉક્સ ગુજરાત નો સાંસ્કૃતિક વારસો

સંપૂર્ણ રંગીન પુસ્તક
એકદમ જોરદાર Book ઈન્ડેક્સ જોજો
GPSC, UPSC, SSC, HTAT, TAT, TET, NET, SLET, PSI, પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યૂ તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોર્ટ કલાર્ક વગેરે તમામ જાહેર પરીક્ષાઓમાં તેમજ સામાન્ય અભ્યાસના દરેક જિજ્ઞાસુ વાંચકોને ઉપયોગી
સાંસ્કૃતિક વારસાના કરન્ટ અફેર્સનો સમાવેશ

36 પ્રકરણો સમાવિષ્ટ

800+ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

સાંસ્કૃતિક વારસાની ઝીણવટભરી બાબતોનો સમાવેશ

સાંસ્કૃતિક વારસા સંબંધિત મહાનુભાવોની માહિતી
ગુજરાત_નો_સાંસ્કૃતિક_વારસો_વર્લ્ડઇનબૉક્સ_2022.pdf
4.6 MB
ગુજરાત નો સાંસ્કૃતિક વારસો વર્લ્ડઇનબૉક્સ 2022.pdf
MRP 450
ઘરે બેઠા 340