GCC BOOKS STORE
13.2K subscribers
4.59K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
યુવા વર્તમાન પ્રવાહ ઓગસ્ટ 2022
ઘરે બેઠા 100
એપ્રિલ મહિનામાં જેમને 6 મહિના માટે વર્લ્ડ,લિબર્ટી અને યુવા બંધાવેલ એમના લવાજમ પૂરા થયા લિબર્ટી અને વર્લ્ડ નીકળી ગયા અને યુવા કાલે નીકળશે એટલે
એપ્રિલ- મે - જૂન જુલાઈ -ઓગસ્ટ સપ્ટેમ્બર એ ધ્યાનમાં લેશો
શહેઝાદ કાઝી દ્વારા પ્રથમ આવૃત્તિ 2023 ગુજરાત નો ઇતિહાસ
સંપૂર્ણ રંગીન પુસ્તક
ગુજરાત ઇતિહાસની સરળ અને સ્પષ્ટ સમજૂતી.

- વર્ષ-2021 સુધીના GPSC અને GSSSB ના પૂછાયેલાં પ્રશ્નોનો સમાવેશ.

-વનલાઇનર પ્રશ્નોનો સમાવેશ.
આ પુસ્તક્માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર ગુજરાતના ઇતિહાસથી સંબંધિત પ્રશ્નો તથા પ્રાચીન, મધ્યકાલીન સમયના રાજા રજવાડાં તથા ગુજરાતના છેલ્લા રાજપૂત રાજાથી લઈને ગુજરાતમાં દિલ્લી-સલ્તનત યુગ તથા ગાંધીયુગની સાથે સાથે અર્વાચીન યુગનો ઇતિહાસ પણ સચિત્ર આવરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાર્થી પુસ્તકનું પ્રેક્ટિક્સ અધ્યયન કરી કાળક્રમ મુજબ ક્યા પ્રદેશમાં કોનું શાસન હતું તે સમજી શકે તે માટે 'નક્શા અને ગ્રીક નો પ્રયોગ પણ આ પુસ્તક્માં કરાયો છે. આ ઉપરાંત પુસ્તક્ના અંતે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક આધારિત વનલાઇનર ક્વિઝ આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગુજરાત ઇતિહાસ વિષયના કેવા પ્રઝરના પ્રશ્નો પુછાય છે તેનો મહાવરો થાય તે માટે GPSC, ગુજરાત સરકારના GSSSB ની

પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જ્વાબ સહિત આપવામાં આવેલ છે. આશા રાખું છું કે આ પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયમાં ઘણું સહાયકારક નીવડશે. લેખશ્રી વિક્રમભાઈ ઉપાધ્યાયને તેમના પુસ્તક “ગુજરાતનો ઇતિહાસ-એક અભ્યાસની પ્રથમ આવૃત્તિ બદલ અભિનંદન આપું છું અને આ પુસ્તક વિદ્યાર્થી મિત્રોમાં લોકપ્રિય બને તેવી શુભેચ્છા સહ..
MRP 549
ઘરે બેઠા 425
ગુજરાત નો કાઝી.pdf
5.2 MB
ગુજરાત નો કાઝી.pdf
ઈન્ડેક્સ જોજો ખાલી
પુસ્તકની વિશેષતાઓ :

સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અનુરૂપ પ્રામાણિક, ગુણવત્તાસભર અને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી

દરેક પ્રશ્ન અંતમાં વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ પરીક્ષામાં પૂછાતા અઘરા પ્રશ્નોનો સમાવેશ અને જવાબ સ્વરૂપે નીચે આપેલ સમજૂતી.
આ પુસ્તકમાં વિવિધ બૉક્સ, ઈમેજિસ, ગ્રાફ વગેરેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ સૈદ્ધાતિક પક્ષોથી પરિચિત થવાની સાથે સાથે તેમને વિઝયુઅલાઈઝ પણ કરી શકે કારણ કે, કોઈપણ વસ્તુ વિઝયુઅલાઈઝ કરવાથી લાંબા સમય સુધી આપણાને યાદ રહે છે.

આ પુસ્તકની વિશેષતાઓની ચર્ચા કરીએ તો તેમ પાછલા વર્ષોમાં પૂછાયેલા UPSC, GPSC, UPPSC, RAS, MPPSC વગેરે પ્રિલિમ્સ અને મેઈન્સના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નનોનો એક આઈડિયા આવે અને તે તેના અનુરૂપ આ વિષયનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યાં છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીથી સંબંધિત સાંપ્રત ઘટનાઓને જે તે પ્રકરણમાં ઉમેરવામાં આવી છે અને ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પુરસ્કારોની પોઈન્ટવાઇઝ ચર્ચા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ આપણા ગૌરવશાળી મહાનુભાવ વૈજ્ઞાનિકોથી પરિચિત થઈ તેમના અભૂતપૂર્વ કાળાથી પ્રેરિત થઈ રાડે,

આ પુસ્તકમાં છેલ્લા ત્રણ વર્ષોના વિજ્ઞાન અને ટેક્નોલૉજીના કરન્ટ અફેર્સ (સાંપ્રત ઘટનાઓ) આધારિત અભ્યાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નોના બદલાતા ટ્રેન્ડને જાણી શકે અને તેના અનુરૂપ પોતાના અભ્યાસને વધુ સચોટ અને કારગર બનાવી શકે.
આ પુસ્તકને એકદમ સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરવમાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીમિત્રો વિજ્ઞાન અને નોટોના જટિલ શબ્દો અને વ્યારાઓને પરીક્ષાલક્ષી સમજી શકે. આ પુસ્તક ઇકત પ્રસૈયાની દ્રષ્ટિએ જ તેમ કરવાં નથી આવ્યો, પરંતુ તેનાં સથી વિદ્યાર્થીઓના વિશ્વના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવો ઉત્તમ આ ગામમાં વ્યવ્ય છે.

આ પુસ્તક સંપૂર્ણઘણે UPSC, GPSC વર્ગ-૧ અને વર્ગ-2, Dy.5.0, અને નાયબ મામલતદાર, ગે, STI, RFO વગેરેના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા દરેક સ્તરના વિદ્યાર્થીઓ પોતાની યોગ્યતા વધારી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવ સારો એવો મને દૃઢ વિશ્વાસ છે.
MRP 599
ઘરે બેઠા 450
વિજ્ઞાન_અને_ટેકનોલોજી_કાઝી.pdf
5.1 MB
વિજ્ઞાન અને ટેકનોલોજી કાઝી.pdf