GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વર્લ્ડઇનબોક્સ PSI કાયદો 2022
ભારતીય ફોજદારી અધિનિયમ-1860
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973

• ભારતીય પુરાવા અધિનિયમ-1872

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

(અત્યાચાર નિવારણ) અધિનિયમ-1989
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988

. ગુજરાત પોલીસ અધિનિયમ-1951

ગુજરાત નશાબંધી અધિનિયમ-1949
મોટર વાહન અધિનિયમ-1988

ભારતીય બંધારણ

કાયદાઓના અંતે મહાવરા માટે વનલાઈનર અને MCQનો સમાવેશ
બંધારણના 1500+ પ્રશ્નોનો સમાવેશ
મહત્વની કલમોને રેટિંગ
દરેક કાયદાના પૂછાયેલા પ્રશ્નોનું વિભાજન
ઉદાહરણો દ્વારા સરળ સમજૂતી

2012, 2015, 2017 વગેરે પ્રશ્નપત્રોનું દરેક કાયદા અનુસાર વર્ગીકરણ
MRP 430
ઘરે બેઠા 310
PSI કાયદો 2022.pdf
3.1 MB
PSI કાયદો 2022.pdf
MRP 150
ઘરે બેઠા 140
MPHW-FHW 20 પેપરસેટ.pdf
1.4 MB
MPHW-FHW 20 પેપરસેટ.pdf
2 દિવસમાં આવી જશે
બદલાયેલ જીવનશૈલી અને ખાનપાનની સ્થિતિના કારણે અનેક રોગો ઘર કરી રહ્યા છે. આવા સમયે આપનું ફૂડ એક મોટું ટોનિક બની શકે છે. આ પુસ્તકમાં અલગ અલગ રોગોમાં શું ખાવું જોઇએ અને શું ના ખાવું જોઇએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ પુસ્તક આપને સ્વસ્થ અને સુખી જીવન જીવવામાં મદદરૂપ થશે.

શરીરને ચલાવવા પ્રતિક્ષણ શક્તિની આવશ્યકતા રહે છે. ચાલવા, દોડવા, ઊભા રહેવા, ખાવા, કપડાં બદલવા, નહાવું વગેરે રોજિંદાં કાર્યો માટે શક્તિ આવશ્યક છે. આટલું જ નહીં, શરીરની અંદર રહેલા અવયવો જેવા કે હૃદય, ફેફસાં, આંતરડાં, જઠર, મગજ વગેરે પણ આપણી જાણ બહાર સતત કાર્ય કરતા રહે છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ ! આના માટે વિપુલ માત્રામાં શક્તિ જોઈએ. આ બધી જ શક્તિનો સ્રોત આપણો ખોરાક છે. બહુ સાદી રીતે કહીએ તો જેમ કાર, બસ કે સ્કૂટર ચલાવવા પેટ્રોલ જોઈએ તેમ શરીરને ચલાવવા ખોરાક (શક્તિ) જોઈએ.
કુલ 161 રોગો માં શુ ખાવું કે શું ન ખાવું એની માહિતી આપેલ છે

પેટના રોગો,કુપોષણ,કિડની,ચયાપચય,લીવર,હદય,
અન્ય કેટેગરીમાં રોગો ને વહેચ્યા છે અને આહાર આયોજન અને પસંદગી માટે ની વિગતો


જે લોકો ને જીવનભર હેલ્થ જાળવવી છે એ આ Book ખાસ લેવી
MRP 165
ઘરે બેઠા 165
શુ ખાવું શુ ન ખાવું.pdf
2.5 MB
શુ ખાવું શુ ન ખાવું.pdf