GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
માનવજીવનનાં મૂલ્યો, સંવેદનાઓ, ઊર્મિઓ, સંબંધો,ઘટનાઓ, અનુભવો અને સ્મૃતિઓનાં તાણાવાણાની ગૂંથણી વડે રચાઈ હોય તેવી કૃતિઓનો સમૂહ એટલે વીરપસલી અને અન્ય વાર્તાઓ...
વિરપસલી_અને_અન્ય_વાર્તાઓ.pdf
1.1 MB
વિરપસલી અને અન્ય વાર્તાઓ.pdf
MRP 300
ઘરે બેઠા 260
ભારેલો અગ્નિ નવલકથા.pdf
2.9 MB
ભારેલો અગ્નિ નવલકથા.pdf
MRP 175
ઘરે બેઠા 170
‘ભારેલો અગ્નિ’ ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં
ઐતિહાસિક પાત્રો - ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે – એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.

વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગે૨ે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિ, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.

એક આખા યુગને પોતાના સર્જનમાં સમેટના૨ યુગમૂર્તિ વાર્તાકાર શ્રી ૨. વ. દેસાઈની આ ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે.
શૈલેષભાઈ સગપરિયા એક મોટીવેશનલ સ્પીકર,SPIPA ના ઉચ્ચ અધિકારી એમના ફેસબુક પેજ ને Follow કરજોબહુ જાણવા જેવું છે
પ્રેરણાનો પ્રસાદ.pdf
2.2 MB
પ્રેરણાનો પ્રસાદ.pdf