*📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા #સહાયક_જુનિયર_ક્લાર્ક પરિક્ષા તારીખ 13/10/2024 ના રોજ લેવાઈ શકે છે.*
📌#ઓફિશિયલ જાહેરાત 25/9/2024 ના આસપાસના દિવસોમાં કરવામાં આવશે.
*📌આજ દિવસે #GPSC ની પણ પરીક્ષા હોઈ તેથી AMC જુનિયર ક્લાર્ક ભરતી ની તારીખ શું ફેરફાર કરવામાં આવશે કે કેમ ? તે પૂછતા જાણવા મળ્યું કે તારીખો માં ફેરફારની શકયતા ખૂબ ઓછી છે (99% તો નહીં જ). સમય કદાચ સવાર સાંજ માં ફેરફાર થઈ શકે. બાકી ઉમેદવારો ની રજૂઆત ઉપર નિર્ભર તો "અનિવાર્ય સંજોગોના તારીખમા બદલાવ" ને અવકાશ ખરી.*
📌દિવાળી પહેલા તો પરીક્ષા લેવાય જશે તે ચોક્કસ છે.
#AMC
#AMC_Junior_Clerk
https://x.com/YAJadeja/status/1835972935334433196?t=IE-4CXcyiLaUUhsQXqYruQ&s=19

GADHYARTH GRAHAN Demo Copy.pdf
10.9 MB
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓના સ્વમૂલ્યાંકન માટે શ્રેષ્ઠ પુસ્તક "ગદ્યાર્થગ્રહણ" પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2024-25 ની ડેમો કોપી
Sarthi Demo (1).pdf
6.6 MB
📌 ટીમ સારથિ દ્વારા પ્રસ્તુત
"સારથિ" - GPSC દ્વારા લેવાયેલી ૨૫થી વધારે મુખ્ય પરીક્ષાના ૫૫૦+ પ્રશ્નો જવાબ સાથે.
📌પ્રથમ આવૃત્તિ Democopy
📌GPSC CLASS 1-2, DySo,STI
CCE GROUP -A
તથા અન્ય મુખ્ય પરીક્ષા માટે.... 🖊️
📌DEMO COPY-