GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
અદિયોગી મૂર્તિ

ઓર્ડર  Whatsapp 9574305710 પર 99 Rs

સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિકતાનો સ્ત્રોત માટે શ્રેષ્ઠ ભેટ

ઘર માં , ઓફીસ,કાર ડેશબોર્ડ,ઉત્સવના પ્રસંગો,હાઉસ વોર્મિંગ,દુકાનનું ઉદઘાટન,મહાશિવરાત્રી,દિવાળી અને લગ્ન ભેટ માં આપવા ખાસ બેસ્ટ બોક્સ પેકિંગ જેની એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 150 થી 286 Rs સુધી સેમ સેલ થાય છે એજ આપણે સૌથી સસ્તા દરે ઘર સુધી પહોંચાડીએ છીએ સેવા અને આધ્યાત્મિક માટે

ઓર્ડર  Whatsapp 9574305710 પર 99 Rs
Books જોવા માટે www.gccbooksstore.in
ઓર્ડર આપવા માટે whatsapp 9574305710
Books જોવા માટે www.gccbooksstore.in
ઓર્ડર આપવા માટે whatsapp 9574305710
ખેતી મદદનીશ/ખેતી અધિકારી વર્ગ 2
2024
જી.પી.એસ.સી. દ્વારા આયોજિત મદદનીશ ખેતી નિયામક / બાગાયતી અધિકારી / જિલ્લા ખેતીવાડી અધિકારી / મદદનીશ ખેતીવાડી અધિકારીની પરીક્ષા માટે

ખેતી મદદનીશ / ખેતી અધિકારી

(ગુજરાત ખેતી સેવા) વર્ગ - 2

કૃષિવિષયક બધા જ મુદ્દાઓને આવરી લેતું એકમાત્ર પુસ્તક

15 જુલાઈ, 2024 સુધીની કૃષિવિષયક વર્તમાન સમયની ઘટનાઓ

ગુજરાત અને ભારતની કૃષિવિષયક સંક્ષિપ્ત માહિતી

અગાઉના પરીક્ષાના પ્રશ્નપત્રો સહિત
2024 આવૃત્તિ
ખેતી અધિકારી (ગુજરાત ખેતી સેવા) વર્ગ - 2ની ભરતી માટેની પ્રાથમિક કસોટીમાં જનરલ નોલેજ ઉપરાંત કૃષિ વિષયને લગતા વિભિન્ન topics ને લગતું પુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવું છું. પ્રસ્તુત પુસ્તકમાં કૃષિવિજ્ઞાન, વનસ્પતિમાં પ્રજનન અને આનુવંશિકતા, જમીન સંસાધન, કીટકવિજ્ઞાન, કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, વનસ્પતિ રોગ વિજ્ઞાન, બાગાયતી ખેતી, કૃષિ પ્રસાર, પશુ-પેદાશો અને પશુપાલન વિજ્ઞાન, બૌદ્ધિક સંપદા અધિકારો, ગુજરાતની કૃષિ, કૃષિવિષયક યોજનાઓ, કૃષિ સંબંધી વર્તમાન સમયની ઘટનાઓ વગેરેને લગતા MCQ પ્રકારના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. પુસ્તકને અંતે કૃષિવિષયક સંક્ષિપ્ત માહિતીને પણ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

પ્રસ્તુત પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તેમજ કૃષિ વિષયમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને ઉપયોગી પુરવાર થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
MRP 200
ઘરે બેઠા 199
ઓર્ડર 9574305710
#AMC_Sarthi
📌AMC સારથિ બુક હાલ આઉટ ઓફ સ્ટોક છે.
📌આ બુક ની બીજી કોપી આવતા અઠવાડિયાના અંત સુધી ઉપલબ્ધ થશે.
📌અફવાઓ પર ધ્યાન આપવું નહીં આ બુકમા કોઈ નવું ચેપ્ટર ઉમેરવાનું આયોજન નથી.

~~ટિમ જ્ઞાન સારથિ.

નવું ચેપ્ટર add નથી થવાનું આપણ ને મળેલ વાત નું સમાધાન થઈ ગયું છે અને જેમના ઓર્ડર પેન્ડિંગ છે એ મિત્રો ને પેમેન્ટ જોઈએ કે રાહ જોવી છે એ બાબતે msg આવશે
Available Now !!!
📚 Coming Soon..!!
રાત્રે જે જે Book મૂકીએ એ બધી 40 ટકા માં કુરિયર ચાર્જ સહિત આપવાની છે જેટલી કોપી છે એટલી જ કોપી માટે ઓફર માન્ય રહેશે અને અહી જે મુકાય એના માટે જ
ઘરે બેઠા 110 સપ્ટેમ્બર 2024 (જુલાઈ ના વર્તમાન પ્રવાહ)

ઓર્ડર 9574305710 whatsapp
MRP 350
ઓફર 40 ટકા Off
ઘરે બેઠા 210
સ્ટોક 4
ઓર્ડર 9574305710 whatsapp