𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
658 videos
3.53K files
3.18K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ઐતિહાસિક વિરાસત ધરાવતા વડનગરને હેરિટેજ ટુરિઝમનું વૈશ્વિક હબ બનાવવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’ નો આવતીકાલ તા.18 મે, 2022 ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે થશે શુભારંભ.
#PJCI
5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
सुख करता दुख हर्ता, वार्ता विघ्नाची |

नूर्वी पूर्वी प्रेम कृपा ज
याची | |

#pjci
11
‼️ખાસ નોંધ‼️
=======================
➡️ આ ટેસ્ટ દરેક વિદ્યાર્થી માટે ફ્રી છે.

➡️ આવી કુલ 10 ફ્રી મોડેલ ટેસ્ટ લેવાનાર છે. જેનું સમયપત્ર આ સાથે સામેલ છે.

➡️ આ ટેસ્ટમાં કુલ 100 પ્રશ્નો હશે, દરેક પ્રશ્ન બે માર્કનો રહેશે.

➡️ આમ કુલ 200 ગુણનું પેપર અને બે કલાકનો સમય રહેશે.

➡️ ખોટા જવાબ બદલ 0.25 ગુણ માઇનસ કરવામાં આવશે.

➡️ ખાલી છોડી દેવા બદલ ગુણ માઇનસ થતાં નથી.

➡️ Test પૂર્ણ થયે તમે આપેલ Testનું પરિણામ Applicationમાં જ જોઈ શકાશે.

➡️ Link : https://youtu.be/fSF4BcM7EbI
👍101🔥1🥰1