નીચેના વિધાનોમાંથી સાચું / સાચાં વિધાન / વિધાનો જણાવો.
Anonymous Quiz
8%
વિધાનસભા કાયમી ગૃહ નથી.
9%
તેની મુદ્દત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે.
24%
વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે.
59%
આપેલ તમામ
👍3
મહાસાગરનું કવસ મુખ્યત્વે શેનું બનેલું છે ?
Anonymous Quiz
14%
સિલિકા અને પોટેશિયમ
45%
સિલિકા અને મેગ્નેશિયમ
29%
સિલિકા અને એલ્યુમિનિયમ
12%
સિલિકા અને ફોસ્ફરસ
👍3
All Fak-Pak New Pattern.pdf
12.8 MB
👉GPSC દ્વારા તાજેતરમા લેવામાં આવેલ વિવિધ પરીક્ષાના પ્રશ્નપત્રો નીચે મુજબ છે.
👉FAK પ્રમાણે મુકેલા પેપર્સ (1 થી 10):
1. STI – 22-12-2024
2. GS Common Paper - 01 – 12-01-2025
3. GS Common Paper - 02 – 19-01-2025
4. GS Common Paper - 03 – 23-02-2025
5. GS Common Paper - 04 – 16-03-2025
6. STI PH – 06-04-2025
7. CL1/2 – 20-04-2025
8. GS Common Paper - 05 – 27-04-2025
9. RFO/AO GS - 01 – 01-06-2025
10. RFO/AO GS - 02 – 01-06-2025
👉PAK પ્રમાણે મુકેલા પેપર્સ (11 અને 12):
11. GS Common Paper - 06 – 23-08-2025
12. Dy.So – 07-09-2025
👉FAK પ્રમાણે મુકેલા પેપર્સ (1 થી 10):
1. STI – 22-12-2024
2. GS Common Paper - 01 – 12-01-2025
3. GS Common Paper - 02 – 19-01-2025
4. GS Common Paper - 03 – 23-02-2025
5. GS Common Paper - 04 – 16-03-2025
6. STI PH – 06-04-2025
7. CL1/2 – 20-04-2025
8. GS Common Paper - 05 – 27-04-2025
9. RFO/AO GS - 01 – 01-06-2025
10. RFO/AO GS - 02 – 01-06-2025
👉PAK પ્રમાણે મુકેલા પેપર્સ (11 અને 12):
11. GS Common Paper - 06 – 23-08-2025
12. Dy.So – 07-09-2025
યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્થળ નથી ?
Anonymous Quiz
7%
ઈલોરાની ગુફાઓ
71%
વરાહ ગુફાઓ
15%
અજંતાની ગુફાઓ
7%
એલિફન્ટાની ગુફાઓ
🤩3👍2🏆2
પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે ?
Anonymous Quiz
14%
થર્મોસિ્ફયર
14%
મેસોસિ્ફયર
37%
સ્ટ્રેટોસિ્ફયર
34%
ટ્રોપોસિ્ફયર
🏆3👍2
INASM-67-202425.pdf
980.8 KB
નાયબ સેક્શન અધિકારી(કાયદા બાજુ), વર્ગ-૩(જા.ક્ર: ૬૭/૨૦૨૪-૨૫) ની મુખ્ય| પરીક્ષાના અભ્યાસક્રમ બાબત
આયોગની તા.૦૨/૦૯/૨૦૨૫ની અગત્યની સૂચનાથી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય પરીક્ષાની તારીખો નિયત કરવામાં આવેલ હતી. જે પૈકી જા. ૬. ૫૫/૨૦૨૪-૨૫ તથા જા. ક. ૫૬/૨૦૨૪-| ૨૫ માં બીજી અરજી ચકાસણીની યાદી પ્રસિધ્ધ થયેલ હોઇ તેની કાર્યવાહી ચાલ છે. બીજી યાદીમાં પાત્ર થનાર ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં| આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
👍1