રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં ચાવડાવંશનું શાસન કયા સ્થળે ન હતું ?
Anonymous Quiz
10%
વઢવાણ
28%
જુનાગઢ
40%
અણહિલવાડ પાટણ
21%
ભદ્રાવતી
👍5👏3
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ?
Anonymous Quiz
6%
ચાવડાવંશના
84%
સોલંકીવંશના
8%
વાઘેલાવંશના
2%
મૈત્રકવંશના
👍1👌1
No.1 (1).pdf
10 MB
શિક્ષણ વિભાગના તા. ૨૭/૦૪/૨૦૧૧ ના વંચાણે લીધા ક્રમાંક (૧) હેઠળના ઠરાવથી પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી (TET I & TET II) બાબતે જોગવાઇ કરવામાં આવેલ હતી. તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરની વંચાણે લીધેલ ક્રમાંક (૨) મુજબની તા. ૨૩/૦૯/૨૦૨૫ના પત્રથી શિક્ષક યોગ્યતા કસોટીન1 (TET-I) અને શિક્ષક યોગ્યતા કસોટી- (TET- 1I) ના આ વિભાગના તા. ર૭/૦૪/૨૦૧૧ના ઠરાવમાં દર્શાવેલ પરીક્ષાના અભ્યાસક્રમાં ડીટેઇલ અભ્યાસક્ર દર્શાવવા અંગેની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.