INDPE-02-09-2025.pdf
661.4 KB
✅ Important Notice Regarding Date of the Preliminary/ Mains Examination of Various Advertisements
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
☎️9724950707
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
7.5 મીટર લંબાઈ અને 5.6 મીટર પહોળાઈ ધરાવતા એક કાપડના ટુકડામાંથી 1.4 મીટર લંબાઈ અને 2.5 મીટર પહોળાઈ ધરાવતા કેટલા રૂમાલ બનાવી શકાય ?
Anonymous Quiz
9%
32
43%
16
27%
56
21%
12
🥰3
એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 15 મીટર વધારે છે જો તેની પરિમિતિ 110 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો ?
Anonymous Quiz
17%
360 ચો.મી.
48%
700ચો.મી.
31%
660 ચો.મી.
4%
300 ચો.મી.
👍2
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે 12% અને 28% જીએસટી સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.
👍1