𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
#LRD

#
પ્રમાણપત્ર_ચકાસણી માટેની તારીખ
17 September to 30 September
17 સપ્ટેમ્બર  થી  30 સપ્ટેમ્બર


#LRD
#DV
#Document_Verification
➡️સમગ્ર ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ 'રાષ્ટ્રીય શિક્ષક દિન'ની ઉજવણી કરવામાં આવે છે.

➡️ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભવર્ષ 1962 થી થયો હતો.

➡️ભારતના પ્રસિદ્ધ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્રી, તત્ત્વ ચિંતક અને રાજપુરુષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન 5 સપ્ટેમ્બર ભારતમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે.

➡️ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ હતા.

➡️5 સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુત્તાની ખાતે તેમનો જન્મ થયો હતો.

➡️નોંધ: 'વિશ્વ શિક્ષક દિન' અથવા 'આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન' 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. જ્યારે ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષક દિન' 5 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍2👏1
⭐️પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ તળાજા ⭐️

💥SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા💥

👍પ્રવેશ કાર્ય શરૂ છે👍

🌟જનરલ બેચ🌟

😄PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ😄

બેચનો સમય : સવારે 8:30 થી 10:30

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07

↖️પહેલો માળ, માંડવરાય કોમ્પલેસ, મહુવા ચોકડી નજીક, તળાજા.

❤️Youtube : Talaja New General Batch Video https://youtu.be/bWjG90cXI-s?si=hZqGcsV41jFpnZOf
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
LRD DV સૂચના

10/9/2025 LRD DV ના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
#LRD
#Document_Verification
👌2