𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
અરીસામાં અંગ્રેજી કેપિટલ અક્ષરો જોવામાં આવે તો કેટલા અક્ષરો સરખા દેખાય ?
Anonymous Quiz
15%
10
61%
11
20%
12
4%
13
👍2👏2
જો ઘડિયાળના તમામ અંકને 1ને A, 2ને B એમ લાઈનસર બદલવામાં આવે તો 7:25 વાગ્યે કલાકનો કાંટો કયાં બે અક્ષર વચ્ચે હોય ?
Anonymous Quiz
55%
G અને H
32%
F અને G
13%
E અને F
1%
C અને D
👏3👍1👌1
દેવીબેન પૂજનભાઈ મોકરીયા તાજેતરમાં TET-2ની પરીક્ષામાં સફળ થઈ શિક્ષણ વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....
👏2
🏆પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ ભાવનગર🏆

👍SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા👍

🌟1. TET-TAT સ્પેશિયલ બેચ🌟

🌟2. જનરલ બેચ🌟

🔻ઉપરની બંને બેચમાં PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ🔻

☄️ પ્રવેશ કાર્ય શરૂ છે☄️

બંને બેચનો સમય : સાંજના 6:00 થી 8:00

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310

🗺112, પહેલો માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ - થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥1
39 વિદ્યાર્થીના એક વર્ગમાં રવિ સુમિત કરતાં 7 ક્રમ આગળ છે અને સુમિત છેલ્લેથી 17મો છે. તો રવિનો ક્રમાંક શરૂઆતથી કેટલામો હશે ?
Anonymous Quiz
12%
14
43%
15
37%
16
8%
17
👏2
200 ખેલાડીઓની સીધી લાઈનમાં કાર્તિકેય ડાબી બાજુએથી 18માં ક્રમે છે તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું ગણાય ?
Anonymous Quiz
5%
184
46%
182
11%
185
38%
183
⭐️પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ તળાજા ⭐️

💥SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા💥

🌟જનરલ બેચ🌟

😄PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ😄

📆બેચ શરૂ થવાની તારીખ : 27/08/2025

બેચનો સમય : સવારે 8:30 થી 10:30

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07

↖️પહેલો માળ, માંડવરાય કોમ્પલેસ, મહુવા ચોકડી નજીક, તળાજા.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍2