મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1👏1
મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહીસ્નાન માટે જાય છે ?
Anonymous Quiz
41%
દામોદર કુંડ
8%
ભીમ કુંડ
51%
મૃગી કુંડ
1%
ગજપદ કુંડ
👍3👏1
👍3👏1
રાજ્યના લોકસેવા આયોગમાં અધ્યક્ષ અને બીજા સભ્યોને નિમણૂક આપવાની સત્તા માન. ગવર્નરશ્રીની છે. આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ?
Anonymous Quiz
22%
આર્ટિકલ-315
44%
આર્ટિકલ-316
27%
આર્ટિકલ-317
6%
આર્ટિકલ-318
👍2
સંઘ અને રાજ્યોનાં લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.
Anonymous Quiz
12%
આર્ટિકલ-311
29%
આર્ટિકલ-317
53%
આર્ટિકલ-315
6%
આર્ટિકલ-322
👍2👏1👌1
કિરણબેન બાબુભાઈ જાળેલા તાજેતરમાં TET-1ની પરીક્ષામાં સફળ થઈ શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....💥 💥 💥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏1🤩1
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏1
ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવે છે ?
Anonymous Quiz
60%
આર્ટિકલ-280
15%
આર્ટિકલ-353
20%
આર્ટિકલ-380
5%
આર્ટિકલ-253
💯3👏2👍1
ભારતીય બંધારણનો અનુચ્છેદ-280 નાણાપંચની જોગવાઈ કરે છે, જે.... છે.
Anonymous Quiz
17%
સ્વાયત્ત સંસ્થા
44%
ન્યાયિક સંસ્થા
30%
અર્ધ-ન્યાયિક સત્તા
9%
ઉપરના પૈકી કોઈ નહીં
🥰5👏1