પંકજ જોષી કરિયર ઈન્સ્ટિટ્યૂટ-ભાવનગર
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
NEW CONSTABLE OFFLINE BATCH
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
Date : 4/8/2025
Time : 8 to 10 સવારે
‼️રજિસ્ટ્રેશન શરૂ...‼️
📞9714310310
☛ ️8 મહિનાનો સંપૂર્ણ અભ્યાસક્રમ...
☛ફ્રી મટીરીયલ સેટ..
☛નિષ્ણાંત ફેકલ્ટી ટીમ..️
☛ડિઝીટલ ક્લાસરૂમ...
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
NEW CONSTABLE OFFLINE BATCH
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
Date : 4/8/2025
Time : 8 to 10 સવારે
‼️રજિસ્ટ્રેશન શરૂ...‼️
📞9714310310
☛ ️8 મહિનાનો સંપૂર્ણ અભ્યાસક્રમ...
☛ફ્રી મટીરીયલ સેટ..
☛નિષ્ણાંત ફેકલ્ટી ટીમ..️
☛ડિઝીટલ ક્લાસરૂમ...
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
રાષ્ટ્રપતિ મંત્રીપરિષદના સભ્યને ............. બરતરફ કરી શકે.
Anonymous Quiz
8%
પોતાની રીતે
63%
વડાપ્રધાનની ભલામણના આધારે
17%
ફકત કટોકટીના સંજોગોમાં
12%
બંને ગૃહોના સ્પીકરની સહમતીથી
👍3👌1
નોટા (NOTA) મતદાન વિકલ્પ કોને લાગુ પડે છે.
1. રાજ્ય વિધાનસભાની ચૂંટણી
2. લોકસભાની ચૂંટણી 3. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાચો વિકલ્પ પસંદ કરો.
1. રાજ્ય વિધાનસભાની ચૂંટણી
2. લોકસભાની ચૂંટણી 3. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાચો વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
39%
માત્ર 1, 2
24%
માત્ર 1, 3
30%
1, 2, 3
7%
માત્ર 1
👍4👏2👌2🔥1
ગુજરાતનું નીચેના પૈકીનું કયું સ્થળ એ UNESCO ની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ છે ?
Anonymous Quiz
4%
જૂનાગઢ
14%
કાળીયાર અભયારણ્ય
76%
ધોળાવીરા
6%
રૂદ્રમહાલય
👌5👏1
મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે સ્થિત છે ?
Anonymous Quiz
6%
તાપી
7%
નર્મદા
79%
પુષ્પાવતી
8%
રૂપેણ
🔥5👍2👏1
પ્રલય મિસાઇલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે?
Anonymous Quiz
23%
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)
58%
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)
15%
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)
4%
ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)
👍4👏2