𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ગાવરી તહેવાર મુખ્યત્વે રાજસ્થાનના કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
17%
સહરિયા સમુદાય
55%
ગરાસિયા સમુદાય
18%
મીણા સમુદાય
10%
ભીલ સમુદાય
GSSSB
દિવ્યાંગ ઉમેદવારો માટે ‘વનરક્ષક’, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર.૩૩૫/૨૦૨૫૨૬ વનરક્ષક અંગેની વિગતવાર જાહેરાત...
@Pnkjsir
5_6080007157925811963.pdf
669 KB
#GSSSB
દિવ્યાંગ ઉમેદવારો માટે ‘વનરક્ષક’, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર.૩૩૫/૨૦૨૫૨૬ વનરક્ષક અંગેની વિગતવાર જાહેરાત...
@Pnkjsir
નીચેનામાંથી કોણ ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષકના અહેવાલની ચકાસણી કરે છે અને પછી અહેવાલ લોકસભામાં રજૂ કરે છે ?
Anonymous Quiz
13%
નાણા મંત્રાલય
62%
જાહેર હિસાબ સમિતિ
15%
રિઝર્વ બેન્કના ગવર્નર
10%
અંદાજ સમિતિ
👍4👏2
કુમુદિની લાખિયા કઈ નૃત્યશૈલી માટે પ્રખ્યાત છે ?
Anonymous Quiz
32%
કથક
33%
કથકલી
20%
કુચીપુડી
15%
ભરતનાટયમ્
👌3
પિઠોરા ચિત્રકળા તરીકે જાણીતી અત્યંત ધાર્મિક કારીગીરી ................ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે છે.
Anonymous Quiz
5%
ભરવાડ
11%
બાવરીયા
73%
રાઠવા
11%
ભીલ
👍5🤩1
મહિલા સ્વ-સહાય જૂથો (SHG) ને ડ્રોન પૂરા પાડવાનો હેતુ ધરાવતી કેન્દ્રીય ક્ષેત્ર યોજનાનું નામ શું છે?
Anonymous Quiz
12%
ડ્રોન શક્તિ યોજના
33%
નારી કિસાન ઉડાન યોજના
51%
નમો ડ્રોન દીદી યોજના
4%
કૃષિ-ટેક સખી યોજના
👏2