ભારતીય સમવાય તંત્ર પર આધારિત છે.
Anonymous Quiz
38%
અમેરિકન મોડલ
36%
કેનેડિયન મોડલ
23%
ઓસ્ટ્રેલિયન મોડલ
4%
નોર્વે મોડલ
👍2👌1
નીચેનામાંથી કયો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાતનો માપદંડ નથી ?
Anonymous Quiz
3%
વ્યકિત ભારતનો નાગરિક હોવો જોઈએ.
71%
વ્યકિતએ 45 વર્ષની ઉંમર પૂરી કરી હોય.
14%
વ્યકિત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયક હોય.
12%
વ્યકિત ભારત સરકાર અથવા કોઈપણ રાજ્ય હેઠળ કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી ન હોય.
👍2🥰1
#RMC
👉RMC JUNIOR CLERK DV LIST Declared.
કુલ 487 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે.
👉RMC JUNIOR CLERK DV LIST Declared.
કુલ 487 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે.
JUNIOR CLERK DV (1).pdf
43.3 MB
JUNIOR CLERK DV.pdf
ઉનાળાના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન તરીકે પ્રખ્યાત જમીન કઈ છે ?
Anonymous Quiz
18%
કાંપની જમીન
13%
રાતી જમીન
63%
કાળી જમીન
6%
ખાર જમીન
👍6
કયા ગુજરાતી સંત કવિનું મૂળનામ ‘પાંડુરંગ વાલમે’ હતું ?
Anonymous Quiz
35%
રંગ અવધૂત
33%
શ્રીમદ્ રાજચંદ્ર
20%
શ્રી મોટા
12%
શ્રી પુનિત મહારાજ
👌3👍1👏1
ભગવાન બુદ્ધે તેમના અંતિમ શ્વાસ (મહાપરિ નિર્વાણ) કયાં લીધા હતા ?
Anonymous Quiz
55%
કુશીનગર
31%
બોધગયા
7%
રાજગીર
7%
સારનાથ
👍3🔥1👏1👌1
e-SHRAM પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
62%
શ્રમ અને રોજગાર મંત્રાલય
23%
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
12%
નાણાં મંત્રાલય
3%
કાયદા અને ન્યાય મંત્રાલય
👍3