ટ્રાવેલ + લેઝર વર્લ્ડના શ્રેષ્ઠ એવોર્ડ્સ 2025 માં વિશ્વના ટોચના 10 આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં કયા ભારતીય એરપોર્ટનો સમાવેશ થાય છે?
Anonymous Quiz
24%
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક
22%
કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક
50%
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ
5%
રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક
👍1
કઈ સંસ્થાએ 2030 સુધીમાં બધાને સસ્તી આંખની સંભાળ પૂરી પાડવા માટે વૈશ્વિક પહેલ 'ગ્લોબલ સ્પેક્સ 2030' શરૂ કરી છે?
Anonymous Quiz
10%
યુરોપિયન યુનિયન (EU)
48%
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF)
14%
વર્લ્ડ બેંક
28%
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)
પંકજજોષી કરિયર ઈન્સ્ટિટ્યૂટ-ભાવનગર
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
NEW CONSTABLE OFFLINE BATCH
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
Date : 4/8/2025
Time : 8 to 10 સવારે
‼️રજિસ્ટ્રેશન શરૂ...‼️
📞9714310310
☛ ️8 મહિનાનો સંપૂર્ણ અભ્યાસક્રમ...
☛ફ્રી મટીરીયલ સેટ..
☛નિષ્ણાંત ફેકલ્ટી ટીમ..️
☛ડિઝીટલ ક્લાસરૂમ...
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
NEW CONSTABLE OFFLINE BATCH
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
Date : 4/8/2025
Time : 8 to 10 સવારે
‼️રજિસ્ટ્રેશન શરૂ...‼️
📞9714310310
☛ ️8 મહિનાનો સંપૂર્ણ અભ્યાસક્રમ...
☛ફ્રી મટીરીયલ સેટ..
☛નિષ્ણાંત ફેકલ્ટી ટીમ..️
☛ડિઝીટલ ક્લાસરૂમ...
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
🤯1
LRD Provisional Answer Key_for Web.pdf
8.3 MB
#LRD
Provisional Answer Key
Provisional Answer Key
ભારતીય સમવાય તંત્ર પર આધારિત છે.
Anonymous Quiz
38%
અમેરિકન મોડલ
36%
કેનેડિયન મોડલ
23%
ઓસ્ટ્રેલિયન મોડલ
4%
નોર્વે મોડલ
👍2👌1
નીચેનામાંથી કયો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાતનો માપદંડ નથી ?
Anonymous Quiz
3%
વ્યકિત ભારતનો નાગરિક હોવો જોઈએ.
71%
વ્યકિતએ 45 વર્ષની ઉંમર પૂરી કરી હોય.
14%
વ્યકિત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયક હોય.
12%
વ્યકિત ભારત સરકાર અથવા કોઈપણ રાજ્ય હેઠળ કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી ન હોય.
👍2🥰1
#RMC
👉RMC JUNIOR CLERK DV LIST Declared.
કુલ 487 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે.
👉RMC JUNIOR CLERK DV LIST Declared.
કુલ 487 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે.
JUNIOR CLERK DV (1).pdf
43.3 MB
JUNIOR CLERK DV.pdf