ઉનાળાના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન તરીકે પ્રખ્યાત જમીન કઈ છે ?
Anonymous Quiz
18%
કાંપની જમીન
13%
રાતી જમીન
63%
કાળી જમીન
6%
ખાર જમીન
👍6
કયા ગુજરાતી સંત કવિનું મૂળનામ ‘પાંડુરંગ વાલમે’ હતું ?
Anonymous Quiz
35%
રંગ અવધૂત
33%
શ્રીમદ્ રાજચંદ્ર
20%
શ્રી મોટા
12%
શ્રી પુનિત મહારાજ
👌3👍1👏1
ભગવાન બુદ્ધે તેમના અંતિમ શ્વાસ (મહાપરિ નિર્વાણ) કયાં લીધા હતા ?
Anonymous Quiz
55%
કુશીનગર
31%
બોધગયા
7%
રાજગીર
7%
સારનાથ
👍3🔥1👏1👌1
e-SHRAM પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
62%
શ્રમ અને રોજગાર મંત્રાલય
23%
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
12%
નાણાં મંત્રાલય
3%
કાયદા અને ન્યાય મંત્રાલય
👍3
ગાવરી તહેવાર મુખ્યત્વે રાજસ્થાનના કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
17%
સહરિયા સમુદાય
55%
ગરાસિયા સમુદાય
18%
મીણા સમુદાય
10%
ભીલ સમુદાય