તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
Anonymous Quiz
49%
તાલુકા વિકાસ અધિકારી
34%
તાલુકા પંચાયતના પ્રમુખ
15%
તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
3%
ઉપરનામાંથી કોઈ નહિ
❤5👍2
કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?
Anonymous Quiz
8%
અનુચ્છેદ-12
77%
અનુચ્છેદ-14
13%
અનુચ્છેદ-16
3%
અનુચ્છેદ-18
❤7👍2
👌5👍2
ધોળાવીરાનું પદ્ધતિસર ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું?
Anonymous Quiz
38%
એસ.આર.રાવ
49%
આર.એસ.બિષ્ટ
6%
એમ.એમ.વસ્ત
8%
દયારામ સહાનિ
👍3❤2
ગુજરાતના ભાતીગળ મેળાઓ અને તેના સ્થળો પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1. કાળિયા ઠાકોરજીનો મેળો – ખેડા
2. ભવનાથનો મેળો – જૂનાગઢ 3. નકળંગનો મેળો – ભાવનગર 4. ગોળ ગધેડાનો મેળો – કચ્છ
1. કાળિયા ઠાકોરજીનો મેળો – ખેડા
2. ભવનાથનો મેળો – જૂનાગઢ 3. નકળંગનો મેળો – ભાવનગર 4. ગોળ ગધેડાનો મેળો – કચ્છ
Anonymous Quiz
7%
માત્ર 1 અને 2
8%
માત્ર 1 અને 3
14%
માત્ર 1 અને 4
70%
માત્ર 2 અને 3
❤6👍3
બૌદ્ધધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?
Anonymous Quiz
10%
કલ્પસૂત્ર
3%
ભગવદ્ ગીતા
85%
ત્રિપિટક
2%
સારિપુત્ર પ્રકરણ
❤10👍2🍾2👏1
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?
Anonymous Quiz
19%
73મો બંધારણ સુધારો
47%
74મો બંધારણ સુધારો
19%
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
14%
આયોજન પંચની માર્ગરેખાઓ
❤6👏1
જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ?
Anonymous Quiz
24%
જિલ્લા આયોજન સમિતિ
12%
તાલુકા આયોજન સમિતિ
13%
વહીવટી આયોજન સમિતિ
52%
B અને C
❤11👍3👌2