𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
સુરંદો (Surando) એ લોકનૃત્યમાં ઉપયોગ વાઘ (Musical Instrument) ક્યા વિસ્તારમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે?
Anonymous Quiz
33%
ડાંગ-આહવા
50%
કચ્છ
15%
ગીર-સોમનાથ
3%
દેવભૂમિ દ્વારકા
👌63👍2
ભવાઈનો આરંભ કયા વિશિષ્ટ લોકવાદ્યથી કરવામાં આવે છે ?
Anonymous Quiz
11%
શરણાઈ
10%
તબલાં
6%
નગારું
73%
ભૂંગળ
👌74👍3🤩2
રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે કયા દિવસને ઉજવવાનું નક્કી કરેલ છે ?
Anonymous Quiz
75%
25મી જાન્યુઆરી
9%
14મી ફેબ્રુઆરી
11%
25મી માર્ચ
5%
16મી ડિસેમ્બર
8👍3
બંધારણની કલમ અન્વયે............... વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહિ.
Anonymous Quiz
7%
20
14%
18
9%
16
70%
14
7👍4
ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ...............ખાતે જોવા મળે છે ?
Anonymous Quiz
6%
ગાંધીનગર
40%
ગીર
29%
રતનમહાલ
26%
વાપી
6🔥2👏2
કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. સુરેન્દ્રનગર
2. રાજકોટ 3. પાટણ
Anonymous Quiz
14%
ફકત 1 અને 2
52%
ફક્ત 1 અને 3
9%
ફકત 2 અને 3
25%
1, 2 અને 3
👍42👌2
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળીજાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?
Anonymous Quiz
10%
હીંચ નૃત્ય
66%
ઢોલોરાણો નૃત્ય
15%
ગોફગૂંથણ નૃત્ય
10%
ડોકા અને હુડારાસ નૃત્ય
👍5
ગુજરાતના ભરૂચ જિલ્લાના પ્રત્યેક 18 વર્ષે આવતા વાગરા તાલુકામાં ભાડભૂત ખાતે મહિનામાં મેળો ભરાય છે ?
Anonymous Quiz
14%
અધિક અષાઢ
36%
અધિક શ્રાવણ
15%
અધિક વૈશાખ
35%
અધિક ભાદરવા
5