𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
આરતી હાદાભાઈ પોસાતર
તાજેતરમાં CCE-Bની પરીક્ષામાં સફળ થઈ ફિશનરી વિભાગમાં જુનિયર કલાર્ક તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઈન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....
અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને મુખ્યત્વે......... વિભાગોમાં વહેંચવામાં આવે છે.
Anonymous Quiz
17%
બે
58%
ત્રણ
22%
ચાર
3%
👍2👌1
એકસપ્રેસ હાઈવેને.......પણ કહેવાય છે જે ચારથી છ લેનવાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે.
Anonymous Quiz
24%
એપ્રોચ રોડ
45%
દ્રુતગતિ માર્ગ
20%
ફુલગતિ માર્ગ
11%
બાયપાસ માર્ગ
👍2🔥2
અદાણી ન્યુ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ગુજરાતના કયા જિલ્લામાં ઈન્ડિયાનો પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પાઈલોટ પ્લાન્ટ શરૂ કયો ?
Anonymous Quiz
5%
અમરેલી
26%
વલસાડ
41%
જામનગર
28%
કચ્છ
👍1
‘સ્વતંત્ર ભારતનાં બંધારણનું નિર્માણ પુખ્તવયે મતાધિકારના આધારે ચૂંટાયેલી બંધારણસભા દ્વારા થશે.'
- ઉપરોકત વિધાન નીચેનામાંથી કોનું છે ?
Anonymous Quiz
16%
મહાત્મા ગાંધી
50%
જવાહરલાલ નેહરું
23%
બાળગંગાધર ટીળક
11%
માનવેન્દ્રનાથ રોય