શીખ શાસક રણજિતસિંહ બાબતે નીચેના વિધાનો પૈકી સાચો વિકલ્પ જણાવો.
Anonymous Quiz
44%
C અને D બંને
13%
C અને D બંને પૈકી એકપણ નહિ.
28%
તેમણે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું.
14%
તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો.
👍3🥰1
કૃણાલી પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વણાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થળની ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?
Anonymous Quiz
12%
10 મીટર
57%
24 મીટર
28%
28 મીટર
3%
38 મીટર
👍3🏆2👏1
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ - 2025
તા. 01/03/2025ના રોજ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (HS) -2023 પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા. 03/11/2025થી તા.12/11/2025ના રોજ 23:59 કલાક સુધી gserc.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે...