𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા “જ્ઞાન ભારતમ્' રાષ્ટ્રીય પહેલ શરૂ કરવામાં આવી ?
Anonymous Quiz
20%
પંચાયતીરાજ મંત્રાલય
31%
પર્યાવરણ મંત્રાલય
46%
સંસ્કૃતિ મંત્રાલય
4%
નાણા મંત્રાલય
👍2👌1🏆1
તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન લેરેન્સ વોંગ ભારતની મુલાકાતે આવ્યા હતા ?
Anonymous Quiz
14%
ઓસ્ટ્રેિલિયા
31%
સ્પેન
41%
સિંગાપોર
14%
થાઈલેન્ડ
🔥3🏆1
ધાંધલ્યા વિષ્ણુભાઈ શંભુભાઈ તાજેતરમાં CCE-Bની પરીક્ષામાં સફળ થઈ કમિશનર શાળા કચેરીમાં જુનિયર કલાર્ક તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન....
🏆5
SYLMC-09-202425.pdf
1.5 MB
અધિક્ષક/વિજીલન્સ ઓફીસર, વર્ગ-3 (GMC) મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારા બાબત
SY-19-202526.pdf
5.6 MB
જા.૩.૧૯/૨૦૨૫-૨૬, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧

(સામાન્ય વહીવટ વિભાગ) ની જગ્યા પ૨ ભરતી માટેની પ્રાથમિક ક્સોટીમાં ભાગ-૧ અને ભાગ-૨ ના પ્રશ્નપત્રોનો અભ્યાસક્રમ
SY-20-202526.pdf
3 MB
જાહેરાત કમાંક: ૨0/૨૦૨૫-૨૬, મદદનીશ વ્યવસ્થાપક, (નિયામકથી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી) સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૨ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) ની જગ્યા પ૨ ભ૨તી માટેની પ્રાથમિક ક્સોટીમાં ભાગ-૧ અને ભાગ-૨ના પ્રશ્નપત્રોનો અભ્યાસક્રમ
SY-21-202526.pdf
1 MB
જા.ક.૨૧/૨૦૨૫-૨૬, મદદનીશ નિયામક (એફ.એસ.) (ભૂસ્ત૨શાસ્ત્ર અને ખાણકામ), ગુજરાત ખાણ સેવા, વર્ગ-૧ ની જગ્યા પ૨ ભ૨તી માટેની પ્રાથમિક કસોટીમાં ભાગ-૧ અને ભાગ-૨ભા પ્રશ્નપત્રોનો અભ્યાસક્રમ