𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' નો અંગ્રેજી અનુવાદ કોણે કર્યો હતો ?
Anonymous Quiz
4%
જવાહરલાલ નેહરુ
16%
ભુલાભાઈ દેસાઇ
78%
મહાદેવભાઈ દેસાઈ
2%
સરદાર પટેલ
🏆5
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
8%
18
9%
20
79%
22
4%
24
👍2🏆2
જા.૬.૭૮/૨૦૨૪-૨૫, કાર્યપાલક ઈજનેર (યાંતિક), વર્ગ-૧ અને નાયબ કાર્યપાલક ઈજનેર (યાંતિક),વર્ગ-૨ (GWSSB)ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ
આયોગની તા.૧૪/૧૦/૨૦૨૫ની અગત્યની સૂચનાથી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો નિયત કરવામાં આવેલ હતી. જેમાં ઉમેદવારોની મૌખિક રજૂઆતોને ધ્યાને લઈને નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ ‘ગોઠી જવું’નો સાચો અર્થ છે ?
Anonymous Quiz
7%
ગુસ્સે થઈ જવું
18%
હૃદયમાં દુઃખ થવું
9%
માથે પડવું
65%
ફાવટ આવવી
👍3🏆3
LECI-193-202425.pdf
487.5 KB
Gujarat Public Service Commission List of Eligible Candidates for Interview Advertisement No. 193/2024-25
LECAS-112-202425.pdf
1.7 MB
Gujarat Public Service Commission

The Provisional List of Eligible Candidates for Application Scrutiny Advertisement No.112/2024-25