𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ગુજરાતનું નવું મંત્રીમંડળ...

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવી...
👍1👌1
ક્રાન્તિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ..........ખાતે થયો હતો.
Anonymous Quiz
74%
ટંકારા
14%
વડનગર
10%
સિદ્ધપુર
1%
પાટણ
👍2
ભારતમાં સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ શાસન દરમ્યાન કુલ આંતરિક પેદાશ (GDP)માં નીચેના પૈકી કયા ક્ષેત્રનો સૌથી મોટો ફાળો હતો ?
Anonymous Quiz
5%
ચતુર્થ ક્ષેત્ર
61%
પ્રાથમિક ક્ષેત્ર
26%
તૃતીય ક્ષેત્ર
8%
દ્વિતિય ક્ષેત્ર
🥰1
ભગવત ગોમંડળ ગ્રંથખંડો શેની સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
9%
ટૂંકીવાર્તા
39%
નવલકથા
20%
ધર્મ
32%
શબ્દ
👍2👌2
𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
Photo
અગત્યની સૂચના

દિવાળી પછી તરત જ શરૂ થનારી કોન્સ્ટેબલની બંને બેચ (ભાવનગર અને તળાજા) સ્કોલરશીપ (કોચિંગ) સહાય મેળવવા માટેની આ વર્ષની અંતિમ બેચ છે.

તારીખ :- 31-10-2025 ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. માટે આ બેચમાં જોડાવા માગતા ભાઈઓ બહેનોએ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી દેવું.

આ બાબતની જાણ તમારા મિત્રો, ભાઈ - બહેનો, સગા સંબંધીને કરવા ખાસ વિનંતી જેથી તેઓ કોચિંગ સહાયનો લાભ મેળવી શકે.

દરેક વ્હાલા ભાઈઓ બહેનો અને મિત્રોને પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ તરફથી દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ

🎇 HAPPY DIWALI 🎇
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍4🎉1