બંધારણની કલમ અન્વયે............... વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહિ.
Anonymous Quiz
7%
20
14%
18
9%
16
70%
14
❤7👍4
ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ...............ખાતે જોવા મળે છે ?
Anonymous Quiz
6%
ગાંધીનગર
40%
ગીર
29%
રતનમહાલ
26%
વાપી
❤6🔥2👏2
કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. સુરેન્દ્રનગર
2. રાજકોટ 3. પાટણ
1. સુરેન્દ્રનગર
2. રાજકોટ 3. પાટણ
Anonymous Quiz
14%
ફકત 1 અને 2
52%
ફક્ત 1 અને 3
9%
ફકત 2 અને 3
25%
1, 2 અને 3
👍4❤2👌2
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળીજાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?
Anonymous Quiz
10%
હીંચ નૃત્ય
66%
ઢોલોરાણો નૃત્ય
15%
ગોફગૂંથણ નૃત્ય
10%
ડોકા અને હુડારાસ નૃત્ય
👍5
ગુજરાતના ભરૂચ જિલ્લાના પ્રત્યેક 18 વર્ષે આવતા વાગરા તાલુકામાં ભાડભૂત ખાતે મહિનામાં મેળો ભરાય છે ?
Anonymous Quiz
14%
અધિક અષાઢ
36%
અધિક શ્રાવણ
15%
અધિક વૈશાખ
35%
અધિક ભાદરવા
❤5
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
Anonymous Quiz
49%
તાલુકા વિકાસ અધિકારી
34%
તાલુકા પંચાયતના પ્રમુખ
15%
તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
3%
ઉપરનામાંથી કોઈ નહિ
❤5👍2
કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?
Anonymous Quiz
8%
અનુચ્છેદ-12
77%
અનુચ્છેદ-14
13%
અનુચ્છેદ-16
3%
અનુચ્છેદ-18
❤7👍2
👌5👍2
ધોળાવીરાનું પદ્ધતિસર ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું?
Anonymous Quiz
38%
એસ.આર.રાવ
49%
આર.એસ.બિષ્ટ
6%
એમ.એમ.વસ્ત
8%
દયારામ સહાનિ
👍3❤2