ગુજરાતના ભાતીગળ મેળાઓ અને તેના સ્થળો પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1. કાળિયા ઠાકોરજીનો મેળો – ખેડા
2. ભવનાથનો મેળો – જૂનાગઢ 3. નકળંગનો મેળો – ભાવનગર 4. ગોળ ગધેડાનો મેળો – કચ્છ
1. કાળિયા ઠાકોરજીનો મેળો – ખેડા
2. ભવનાથનો મેળો – જૂનાગઢ 3. નકળંગનો મેળો – ભાવનગર 4. ગોળ ગધેડાનો મેળો – કચ્છ
Anonymous Quiz
7%
માત્ર 1 અને 2
8%
માત્ર 1 અને 3
14%
માત્ર 1 અને 4
70%
માત્ર 2 અને 3
❤6👍3
બૌદ્ધધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?
Anonymous Quiz
10%
કલ્પસૂત્ર
3%
ભગવદ્ ગીતા
85%
ત્રિપિટક
2%
સારિપુત્ર પ્રકરણ
❤10👍2🍾2👏1
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?
Anonymous Quiz
19%
73મો બંધારણ સુધારો
47%
74મો બંધારણ સુધારો
19%
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
14%
આયોજન પંચની માર્ગરેખાઓ
❤6👏1
જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ?
Anonymous Quiz
24%
જિલ્લા આયોજન સમિતિ
12%
તાલુકા આયોજન સમિતિ
13%
વહીવટી આયોજન સમિતિ
52%
B અને C
❤11👍3👌2
ViewFile (15).pdf
1.1 MB
મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ જાહેર..
વૈદિક કળામાં ગામના વડાને શું કહેવામાં આવતા હતા ?
Anonymous Quiz
49%
ગ્રામીણ
40%
મુખી
7%
સરપંચ
3%
વૈધ
❤7🔥1
ગુજરાત શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાં જોવા મળે છે?
Anonymous Quiz
27%
કાન્હાડદે પ્રબંધ
65%
આબુરાસ
7%
કર્ણસુંદરી
2%
મોહરાજ પરાજય
❤8👍1👏1
પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે ?
Anonymous Quiz
11%
દળ
28%
વેગમાન
44%
જડત્વ
17%
વેગ
❤5
ત્રિગુણી રસી કયો રોગ સામે પ્રતિકાર આપે છે ?
Anonymous Quiz
15%
અછબડા, કોલેરા, થેલેસેમિયા
31%
ટાઈફોઈડ, કમળો અને શીતળા
25%
ધનુર, શીતળા, કોલેરા
29%
ધનુર, ડિફથેરિયા અને ઉધરસ
❤1👍1