Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતરમાં નવા આરોગ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
17%
લવ અગ્રવાલ
31%
સુશીલ કુમાર
33%
રાજેશ ભૂષણ
19%
અનિલ જૈન
સમાનાર્થી : 'ગુમાસ્તો'
Anonymous Quiz
9%
કોચ મેન
34%
કારકુન
46%
કારભારી
11%
પોલીસ
શબ્દસમૂહ : 'ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં'
Anonymous Quiz
25%
પલાણ
19%
અણવટ
48%
પેંગડાં
9%
ભ્રૂકુટિ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ભૂરકી'
Anonymous Quiz
31%
સૂવર્ણ રંગ
35%
ડરી જવું
19%
પ્રેમદા
16%
જાદુમંત્ર
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥 Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક,
TET / TAT / HTAT

💡 ફ્રી લેક્ચર💡

👤 સાદી અને સરળ ભાષામાં આપની સમક્ષ ઉપસ્થિત છે સાહિત્ય રૂપી જ્ઞાનનો ખજાનો લઈને.
-- હિતેન્દ્રસિંહ ગોહિલ સર --

📚 ગુજરાતી સાહિત્ય : મહત્વની સંસ્થાઓ📚

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/MKiLsx9fGqg
કુમારપાળે વ્યાકરણ વિષયક કયો ગ્રંથ લખ્યો ?
Anonymous Quiz
32%
દ્વયાશ્રય
24%
ગણદર્પણ
30%
કુમારપાળ-પ્રતિબોધ
14%
વસંતવિલાસ
કઈ નદીને ઘોડાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
14%
નર્મદા
24%
તાપી
58%
દમણગંગા
5%
સાબરમતી
સંઘ લોકસેવા આયોગના સભ્યપદેથી નિવૃત્ત થયા બાદ ફરીથી તે જગ્યા પર સભ્ય તરીકે પુનઃનિમણૂક આપી શકાતી નથી તેવી જાેગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં થયેલી છે ?
Anonymous Quiz
21%
અનુ.૩૧૬
35%
અનુ.૩૧૮
34%
અનુ.૩૧૯
10%
અનુ.૩૨૦
ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
25%
હાઇડ્રોજન
28%
નાઇટ્રોજન
16%
ઑક્સિજન
30%
બધા સાચા
મેગ્નીફાયર બટન........માં ઉપલબ્ધ છે.
Anonymous Quiz
22%
Formatting
46%
Print Preview
22%
Format
10%
None of these
શિષ્ટરૂપ : 'ભૂર'
Anonymous Quiz
11%
પૂર
40%
પરાક્રમી
34%
મૂર્ખ
15%
ભય