Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મૈત્રકવંશનો કયો રાજા યુદ્ધમાં ગજવ્યૂહ રચવામાં કુશળ હતો ?
Anonymous Quiz
17%
ઘરસેન ચોથો
34%
શિલાદિત્ય સાતમો
40%
ધ્રુવસેન બીજો
9%
ખરગ્રહ બીજો
'અરવલ્લીની પૂંછ' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
21%
જોધપુર ટેકરા
24%
ગુલબાઈ ટેકરા
20%
સરખેજ ટેકરા
35%
થલતેજ ટેકરા
જો વાતાવરણ ન હોય તો દિવસનાં સમયમાં શું ફેરફાર થાય ?
Anonymous Quiz
18%
વધી જાય છે
15%
અડધો થઈ જાય
48%
કોઈ ફરક ન પડે
19%
ઘટી જાય
આર્મસ્ટ્રોન્ગ તરફથી ‘માસ્ટર ઑફ નાઇટ્રાઇટ’નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું ?
Anonymous Quiz
26%
ડૉ.પ્રફુલચંદ્ર રોય
43%
ડૉ.વિક્રમ સારાભાઈ
13%
સલીમ અલી
18%
ત્રિભુવનદાસ ગજ્જર
Wordમાં ફકરાને જસ્ટીફાઇ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
17%
ALT + J
21%
CTRL + G
57%
CTRL + J
6%
એકપણ નહિ
'ઇન્ટરનૅશનલ જસ્ટિસ ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
18%
૧૫ જુલાઈ
34%
૧૬ જુલાઈ
36%
૧૭ જુલાઈ
12%
૧૮ જુલાઈ
તાજેતરમાં નવા આરોગ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
17%
લવ અગ્રવાલ
31%
સુશીલ કુમાર
33%
રાજેશ ભૂષણ
19%
અનિલ જૈન
સમાનાર્થી : 'ગુમાસ્તો'
Anonymous Quiz
9%
કોચ મેન
34%
કારકુન
46%
કારભારી
11%
પોલીસ
શબ્દસમૂહ : 'ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં'
Anonymous Quiz
25%
પલાણ
19%
અણવટ
48%
પેંગડાં
9%
ભ્રૂકુટિ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ભૂરકી'
Anonymous Quiz
31%
સૂવર્ણ રંગ
35%
ડરી જવું
19%
પ્રેમદા
16%
જાદુમંત્ર