Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡ફ્રી લેક્ચર💡

📚 ગણિત : ઉંમર સબંધિત પ્રશ્નો 📚
(Problems on Ages)

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/th1N89q9Pck
ગુજરાત હિંદુ સ્ત્રીમંડળની શાખા કાઠિયાવાડની કઈ રિયાસતે શરૂ કરી ?
Anonymous Quiz
23%
ધ્રાંગધ્રા
36%
ગોંડલ
30%
લીમડી
12%
ભાવનગર
ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદમાં ‘શાસન’ શબ્દનો ઉલ્લેખ છે ?
Anonymous Quiz
24%
અનુ.૩૭
37%
અનુ.૩૯
26%
અનુ.૪૦
14%
અનુ.૪૨
નીચેના પૈકી કઈ વનસ્પતિ તેલ પ્રસરણ ઉપચાર માટે વપરાય છે ?
Anonymous Quiz
6%
સ્કિમર્સ
19%
સાયક્સ
39%
જતોક્‌હા (જેટ્રોફા)
35%
ઉપરોક્ત તમામ
તાજેતરમાં દેશના સૌપ્રથમ કેબલ સ્ટેયડ રેલવે બ્રિજની જાહેરાત કરવામાં આવી આ બ્રિજને શું નામ આપવામાં આવ્યું છે ?
Anonymous Quiz
37%
સિગ્નેચર બ્રિજ
20%
અંજીબાદ બ્રિજ
30%
મહાત્માગાંધી બ્રિજ
13%
ગોલ્ડન બ્રિજ
પ્રથમ કમ્પ્યૂટર વાયરસનું નામ જણાવો.
Anonymous Quiz
41%
creeper
26%
paraus
21%
famous
12%
harlre
‘તોખર’ એટલે શું ?
Anonymous Quiz
28%
તુરગ
24%
સરોજ
30%
અરિ
18%
તોફાન
શિષ્ટરૂપ શબ્દ આપો. - 'સરસાઈ'
Anonymous Quiz
14%
સંભાળ કરનાર
24%
સરખું
52%
ચઢિયાતાપણું
11%
સાદગી
શબ્દસમૂહ માટે એક શબ્દ : 'ભેંસોનું ટોળું'
Anonymous Quiz
39%
ખાડું
12%
ભાઠુ
37%
ધણ
11%
ગમાણ