સામાન્ય રીતે DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
Anonymous Quiz
5%
4.7 KB
26%
4.7 MB
64%
4.7 GB
4%
4.7 TB
મનરેગા અંતર્ગત કામદારોનું દરરોજનું વેતન રૂા.૧૮૨થી વધારીને કેટલું કરવામાં આવ્યું ?
Anonymous Quiz
24%
૨૦૦
34%
૨૫૦
18%
૩૦૦
25%
૨૦૨
ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો.
Anonymous Quiz
22%
થોડા બીજા ઈન્દ્રધનુષ્ય
39%
યાયાવરી
24%
આત્મકથાનાં પાના
15%
ઘર સામે સરોવર
કહેવતનો અર્થ આપો. - ‘નાતરે જવું ને દાહડા ભાગવા’
Anonymous Quiz
5%
દિવસે જ નાતરે જવાય છે.
14%
લગ્ન કરતા ભાગી જવામાં મજા આવે છે
59%
મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ?
22%
શરમ ભરીને પેટગુજારો કરવો.
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍
🔥Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡ફ્રી લેક્ચર💡
📚 સામાન્ય વિજ્ઞાન : પાચનતંત્ર (ભાગ-૧) 📚
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/QUKCiByKLHw
🔥Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡ફ્રી લેક્ચર💡
📚 સામાન્ય વિજ્ઞાન : પાચનતંત્ર (ભાગ-૧) 📚
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/QUKCiByKLHw
YouTube
સામાન્ય વિજ્ઞાન | પાચનતંત્ર ભાગ-૧ (GUJARATI)
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
સામાન્ય વિજ્ઞાન | પાચનતંત્ર ભાગ-૧ (GUJARATI)
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
સામાન્ય વિજ્ઞાન | પાચનતંત્ર ભાગ-૧ (GUJARATI)
‘જો ઈશ્વર પણ અસ્પૃશ્યતાને સહન કરે તો તે ઈશ્વરને હું માનીશ નહિ’ - આ વિધાન કોણે કહ્યું હતું ?
Anonymous Quiz
37%
ગાંધીજી
40%
બાબાસાહેબ આંબેડકર
15%
ઠક્કરબાપા
9%
બાળગંગાધર ટિળક
નીચેનામાંથી કઈ અદાલતો ટ્રિબ્યુનલો (ન્યાયપંચો) ગણી શકાય નહિ ?
Anonymous Quiz
15%
જિલ્લા ગ્રાહક મંચ
38%
કૌટુંબિક અદાલતો
34%
લોક અદાલતો
13%
ગ્રામ અદાલતો
નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે તેને શું કહે છે ?
Anonymous Quiz
31%
રુધિરકેશિકા
30%
ધમની
22%
શિરા
17%
લસિકા
નીચેના પૈકી શેમાં સૌથી વધુ ઊર્જા છે ?
Anonymous Quiz
24%
ભૂરો પ્રકાશ
14%
લીલા પ્રકાશ
43%
લાલ પ્રકાશ
18%
પીળો પ્રકાશ
લોકલ એરિયા નેટવર્ક જોડાણ માટે કયા પ્રકારનો કેબલ વાયર વાપરવામાં આવે છે ?
Anonymous Quiz
12%
ટિ્વસ્ટેડ પર કેબલ
27%
કો-એક્સીયલ કેબલ
58%
ફાયબર ઓપ્ટિકલ કેબલ
3%
અહીં પૈકી કોઈ નહિ