Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
“ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે.” - આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો.
Anonymous Quiz
32%
પ્રેમાનંદ
13%
અખો
32%
મીરાં
23%
દયારામ
શબ્દનો અર્થ જણાવો : ‘પાગ’
Anonymous Quiz
16%
પાત્ર
25%
છીદ્વ
30%
સૂક્ષ્મ
29%
અતિશય ભારે
👍1
વિનોબા ભાવેનું જન્મસ્થળ જણાવો.
Anonymous Quiz
22%
રાયપુર
32%
સોનાગઢ
32%
અકોલા
14%
ગાગોદા
નીચેના પૈકી કઈ જાતિને ખાનદેશી ભીલ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
18%
બરડા
37%
બાવચા
26%
ભરવાડ
20%
ઢોડિયા
કલમ ૧૬નો કલમ ૧૫માં સમાવેશ કઈ એક મહત્ત્વની ભૂમિકાના ભેદને આધારે થતા નથી ?
Anonymous Quiz
17%
જન્મસ્થળ
31%
રહેઠાણ
35%
ધર્મ
17%
જ્ઞાતિ
મધ્યમગજના ભાગને શું કહેવાય છે ?
Anonymous Quiz
18%
થેલામસ
64%
અનુમસ્તિષ્ક
12%
ચતુષ્કકાય
6%
સેતુ
સામાન્ય રીતે DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
Anonymous Quiz
5%
4.7 KB
26%
4.7 MB
64%
4.7 GB
4%
4.7 TB