ભારતે બરાક-8 મિસાઈલ (નેક્સ્ટ જનરેશન) નીચેનામાંથી કયા દેશના સહકારથી વિકસિત કરી છે ?
Anonymous Quiz
27%
રશિયા
31%
USA
18%
ફ્રાન્સ
25%
ઇઝરાયેલ
કહેવત : ‘સાપને ઘેર પરોણો સાપ’
Anonymous Quiz
4%
સાપને ઘેર સાપ મહેમાન ન બને.
83%
સમાન ગુણ સ્વભાવવાળાનો એકબીજા સાથેનો વ્યવહાર અનુકૂળ હોય છે.
7%
સાપનો સાપ મહેમાન હોય, બીજું કોઈ નહિ.
6%
સાપ જ સાપને આવકારે.
રૂઢિપ્રયોગ : ‘સોદરી વળવી’
Anonymous Quiz
50%
સંતોષ થવો
27%
કંટાળો આવવો
15%
હેરાન થવું
8%
ગુસ્સો આવવો
કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવામાં આવે છે ?
Anonymous Quiz
23%
કોળી
18%
નાયક
17%
ભરવાડ
41%
વાઘેર
ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં વિન્ડફાર્મ ઊભું કરેલ છે ?
Anonymous Quiz
11%
વલસાડ
71%
દેવભૂમિ દ્વારકા
13%
ગીર-સોમનાથ
5%
મહીસાગર
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાતા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?
Anonymous Quiz
63%
સચિવાલય
12%
કલેક્ટર
12%
મુખ્યપ્રધાન
13%
મંત્રીશ્રી
અન્નનળીના કેન્સરનું નિદાન કરવા કયા કિરણો વપરાય છે ?
Anonymous Quiz
30%
લેસર કિરણો
25%
કેથોડ કિરણો
34%
ક્ષ-કિરણો
11%
V-કિરણો
ટેલી સોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા વિભાગ સાથે સંકળાયેલો છે ?
Anonymous Quiz
64%
એકાઉન્ટ
19%
ડિઝાઇનિંગ
12%
ફોટોશોપ
5%
એકપણ નહિ
ડ્રોનની મદદથી તીડને નિયંત્રિત કરવાવાળો પ્રથમ દેશ કયો બન્યો ?
Anonymous Quiz
15%
પાકિસ્તાન
15%
મ્યાનમાર
15%
અફઘાનિસ્તાન
56%
ભારત