અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ પ્રમુખ બનવાનું સન્માન કોને મળ્યું હતું ?
Anonymous Quiz
23%
સરદાર વલ્લભભાઈ પટેલ
60%
ચીનુભાઈ ચીમનભાઈ શેઠ
15%
રણછોડલાલ છોટાલાલ
2%
કૃષ્ણવદન જોશી
જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે 'કાબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ?
Anonymous Quiz
5%
ભાવનગર
29%
પોરબંદર
64%
રાજકોટ
2%
અમદાવાદ
ભવાઇના આદ્ય પુરૃષ અસાઈત કયા યુગમાં થઇ ગયા ?
Anonymous Quiz
26%
મૈત્રક યુગ
25%
અનુમૈત્રક યુગ
13%
ચાવડા યુગ
37%
સલ્તનત યુગ
ગુજરાતનું કયું શહેર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
81%
વેરાવળ
8%
પોરબંદર
5%
ભાવનગર
6%
મુન્દ્રા
સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?
Anonymous Quiz
13%
રાજ્યસભાના સભાપતિ
66%
લોકસભાના અધ્યક્ષ
19%
રાષ્ટ્રપતિ
2%
વડાપ્રધાન