ગુગલ કંપનીમાં હાલના CEO કોણ છે ?
Anonymous Quiz
72%
સુંદર પિચાઈ
13%
સત્યા નાડેલા
6%
ટીમ કુક
9%
જેફ બેજાેસ
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા કયા ટાપુને વિકસાવવાનું નક્કી કર્યું છે ?
Anonymous Quiz
20%
અલીયા
18%
ધંતૂરિયો
54%
પીરોટન
8%
શિયાળ
નીચેનામાંથી કયો શબ્દ ‘વસંત’ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ?
Anonymous Quiz
14%
મધુમાસ
20%
કુસુમારક
24%
બાહાર
42%
પર્જન્ય
રૂઢિપ્રયોગ : ‘ગળે ટાંટિયા ભરાવવા’
Anonymous Quiz
2%
ગળું દબાવવું
12%
મોતને ઘાટ ઉતારવું
8%
ગૂંગળાઇ જવું
79%
મુશ્કેલ સ્થિતિમાં મૂકવું
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
32%
ગોંડલના ભગવતસિંહજી
6%
રાજકોટના લાખાધિરાજ
13%
નવાનગરના રણજીતસિંહજી
48%
મોરબીના વાઘજી-બીજા
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?
Anonymous Quiz
11%
મેન્ડેમસ
27%
કૉ-વોરંટો
56%
હેબિયસ કોપર્સ
7%
સર્ટિઓરરી
પ્રિઝમમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે ?
Anonymous Quiz
27%
લાલ
11%
લીલો
21%
વાદળી
41%
જાંબલી
સજીવ અને નિર્જીવને જોડતી કડી કોને કહે છે ?
Anonymous Quiz
19%
બેક્ટેરિયા
36%
પ્રજીવ
17%
ફૂગ
28%
વાઈરસ
વિશ્વનું સૌપ્રથમ વાયરલેસ ડિસ્પ્લે વેન્ટિલેટર ક્યાં તૈયાર કરવામાં આવ્યું ?
Anonymous Quiz
24%
ન્યુજર્સી
29%
ટોકિયો
33%
સુરત
14%
કેરળ