હાર્ડવેરને કઈ રીતે ચલાવવું તે નીચેનામાંથી કોણ નક્કી કરે છે ?
Anonymous Quiz
51%
સૉફ્ટવેર
13%
લાઇવવેર
25%
ફર્મવેર
12%
ઉપરોક્ત એકપણ નહિ
ચીનની ૫૯ એપ્લિકેશનને ભારતના કયા કાયદા અંતર્ગત પ્રતિબંધિત કરવામાં આવી ?
Anonymous Quiz
27%
IT Act, 2000
32%
સાયબર ક્રાઇમ એક્ટ, 1969
18%
IT Act, 1967
23%
સાયબર હેકિંગ એન્ડ સિક્યુરિટી એક્ટ
શબ્દસમૂહ : "દિશાઓમાં રક્ષણ કરતાં કલ્પિત હાથીઓ"
Anonymous Quiz
31%
દિગ્વિજય
21%
દિગ્ગજ
18%
દિક્રપાલ
31%
ઐરાવત
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?
Anonymous Quiz
52%
વડોદરા
28%
ગોંડલ
18%
ભાવનગર
2%
જામનગર
બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?
Anonymous Quiz
30%
સંસદ
47%
સર્વોચ્ચ અદાલત
12%
બંધારણ સમિતિ
12%
રાષ્ટ્રપતિ
ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
Anonymous Quiz
47%
સોડિયમ બાયકાર્બોનેટ
11%
કેલ્શિયમ કાર્બોનેટ
39%
સોડિયમ કાર્બોનેટ
3%
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ