Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ?
Anonymous Quiz
8%
હદય
27%
ફેફસા
55%
મગજ
11%
કિડની
વિઝડન દ્વારા "૨૧મી સદીના મોસ્ટ વેલ્યુએબલ ટેસ્ટ ક્રિકેટર" તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યો ?
Anonymous Quiz
23%
રોહિત શર્મા
43%
વિરાટ કોહલી
19%
ચેતેશ્વર પુજારા
15%
રવિન્દ્ર જાડેજા
PDF ફાઈલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે ?
Anonymous Quiz
20%
માઈક્રોસોફ્ટ વર્ડ
33%
માઈક્રોસોફ્ટ એક્સેસ
8%
ફોટોશોપ
39%
એક્રોબેટ રીડર
વિરુદ્ધાર્થી : 'અકરાંતિયું'
Anonymous Quiz
25%
મળતાવડુ
41%
મિતાહારી
12%
શાકાહારી
22%
ઉછાંછળું
😍પ્રથમ વાર કિશ્વા કેરિયર એકેડેમી ઓનલાઇન😍

🔥 Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡 ફ્રી લેક્ચર💡

📚પંચાયતીરાજનો ઇતહાસ (ભાગ-૧)📚

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/-NX9eohC0wo
ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?
Anonymous Quiz
31%
વલ્લભભાઈ પટેલ
26%
મોહનલાલ પંડયા
20%
મહાત્મા ગાંધીજી
22%
વિઠ્ઠલભાઈ પટેલ
નીચેનામાંથી નદી અને બંધના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ?
Anonymous Quiz
30%
શેત્રુજી - ખોડિયાર
8%
તાપી - ઉકાઈ
8%
બનાસ - દાંતીવાડા
53%
મહી - કાકરાપાર
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામુ કોને સુપરત કરે છે ?
Anonymous Quiz
5%
વડાપ્રધાન
28%
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
62%
ઉપરાષ્ટ્રપ્રમુખ
5%
લોકસભાના સ્પીકર
સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલો સમય રહે છે ?
Anonymous Quiz
13%
૧ દિવસ
17%
૩૦ દિવસ
58%
૧૩.૫ દિવસ
12%
૧૫ દિવસ