Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતસંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?
Anonymous Quiz
55%
પરિશિષ્ટ - ૧
30%
પરિશિષ્ટ - ૨
12%
પરિશિષ્ટ - ૭
4%
પરિશિષ્ટ - ૯
ફિંગરપ્રિન્ટથી વ્યક્તિઓને ઓળખ આપતું વિજ્ઞાન કયું ?
Anonymous Quiz
24%
એન્ટેમોલોજી
40%
ડેકટીલિયો સ્કોપી
24%
ટોક્સોલોજી
12%
ઉપરોક્ત એકપણ નહિ
'સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ રિપોર્ટ'માં ભારતનો ક્રમ જણાવો.
Anonymous Quiz
29%
૧૧૮
31%
૧૨૦
34%
૧૧૭
7%
૧૩૦
'વડીયા' - તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
23%
સુરેન્દ્રનગર
39%
અમરેલી
17%
જામનગર
21%
ભરૂચ
સમાનાર્થી : 'કુંજર'
Anonymous Quiz
42%
કોયલ
11%
જંગલ
40%
હાથી
7%
વનિતા
વિરુદ્ધાર્થી : 'કૂથલી'
Anonymous Quiz
29%
નિંદા
45%
પ્રસંશા
17%
તોછડું
8%
વિવેકી
શબ્દસમૂહ : "દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ"
Anonymous Quiz
40%
ગોરસી
41%
કુલડી
8%
તાંસળું
11%
ઠીબરી