Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?
Anonymous Quiz
26%
કલમ 41 (1) (a)
38%
કલમ 41 (1) (b)
28%
કલમ 41 (1) (c)
8%
કલમ 41 (1) (d)
ભારત સરકારે વર્ષ 2022 સુધીમાં કેટલા ગીગાવોટ પુન: પ્રાપ્ત ઊર્જાનો લક્ષ્યાંક હાંસલ કરવા પ્રતિબદ્ધ છે ?
Anonymous Quiz
23%
175 GW
31%
150 GW
36%
185 GW
9%
165 GW
‘સરઘસ’ સંજ્ઞાનો પ્રકાર જણાવો.
Anonymous Quiz
10%
દ્રવ્યવાચક
20%
ભાવવાચક
64%
સમૂહવાચક
6%
જાતિવાચક
KISWA Daily Current Affairs _07-08-2021_.pdf
447.6 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 07/08/2021 (Saturday)
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર
💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

👉 જનરલ બેચ : CLASS-3
(ઓફલાઈન) : બેચ શરૂ...

👉 ADMISSION OPEN

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
જો A નો અર્થ ‘÷’ હોય, B નો અર્થ ‘−’ હોય, C નો અર્થ ‘X’ હોય તથા D નો અર્થ ‘+’ હોય તો
30 D 10 C 5 A 25 B 1 = ?
Anonymous Quiz
18%
30
44%
31
31%
32
8%
33
ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?
Anonymous Quiz
25%
કલમ - 506
38%
કલમ - 507
22%
કલમ - 508
14%
કલમ - 501
સાહિત્ય દીવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
23%
પન્નાલાલ પટેલ
22%
રઘુવીર ચૌધરી
49%
નરસિંહરાવ દિવેટીયા
6%
ગુણવંત શાહ
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર
💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

👉 જનરલ બેચ : CLASS-3
(ઓફલાઈન) : બેચ શરૂ...

👉 ADMISSION OPEN

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
👍1
વિશ્વ નગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
26%
31 ઑક્ટોબર
39%
30 ઑક્ટોબર
28%
22 ઑક્ટોબર
6%
20 ઑક્ટોબર
દસવાર્તાઓ વાર્તસંગ્રહ કયા સાહિત્યકારની કૃતિ છે ?
Anonymous Quiz
20%
તારક મહેતા
36%
હસમુખ પાઠક
21%
વિપિન પરીખ
23%
ચંદ્રકાન્ત બક્ષી
નીચે આપેલ પંક્તિ કયા છંદમાં છે તે જણાવો. ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા’ !
Anonymous Quiz
13%
વસંતતિલકા
39%
શિખરિણી
34%
પૃથ્વી
14%
મંદાક્રાન્તા
એક હરોળમાં સરોજનો ક્રમ એક બાજુથી 26 તથા બીજી બાજુથી 29મા ક્રમે છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે ?
Anonymous Quiz
64%
54
21%
58
11%
60
4%
46