Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર

💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ 👮‍♂️
🆓 ફ્રી ડેમો લેક્ચર 🆓

✍️.. કાયદો + બંધારણ : ડૉ.શહેઝાદ કાઝી

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
Kiswa Career Academy
Location ☝️☝️☝️
ઋગ્વેદમાં ‘અધન્ય’ શબ્દનો પ્રયોગ કોના માટે કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
24%
પુરોહિત
27%
સ્ત્રી
30%
ગાય
20%
બ્રાહ્મણ
ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદમાં ‘શાસન’ (ગવર્નન્સ) શબ્દનો ઉલ્લેખ છે ?
Anonymous Quiz
27%
અનુચ્છેદ 42
35%
અનુચ્છેદ 37
27%
અનુચ્છેદ 39
11%
અનુચ્છેદ 40
Powerpointમા એક કરતા વધારે સ્લાઇડને રો મુજબ જોવા માટે.......
Anonymous Quiz
31%
SHORTER
17%
NOTES
16%
BOXES
36%
VIEW
‘રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે.’ – આ પંક્તિનો છંદ ઓળખાવો.
Anonymous Quiz
32%
મંદાક્રાન્તા
25%
મનહર
31%
સ્ત્રગ્ધરા
12%
શાર્દુલવિક્રીડિત
👍2
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર

💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

🔜 જનરલ બેચ : CLASS-3
(ઓફલાઈન)

⏳ COMING SOON ⏳

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
KISWA Daily Current Affairs _26-07-2021_.pdf
434.6 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 26/07/2021 (Monday)
સંધિ જોડો : દેવ + ઋષિ = ..............
Anonymous Quiz
10%
દેવઋષી
59%
દેવર્ષિ
19%
દેવર્ષી
12%
દેવઋષિ
કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ?
Anonymous Quiz
25%
ઉશનસ્
26%
બેફામ
28%
દ્વિરેફ
21%
સુંદરમ્
ઇ-ગવર્મેન્ટના ઉપયુક્ત માપદંડ PPT એટલે ?
Anonymous Quiz
28%
People, Process,Technology
44%
Program, Process, Technology
24%
Process, Program,Technology
5%
એકપણ નહિ
👍1
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર

💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

🔜 જનરલ બેચ : CLASS-3
(ઓફલાઈન)

⏳ COMING SOON ⏳

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
KISWA Daily Current Affairs _27-07-2021_.pdf
447 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 27/07/2021 (Tuesday)
મણ ભાતને સવા મણ કુશ્કી – કહેવતના યોગ્ય અર્થનું ચયન કરો.
Anonymous Quiz
45%
ગજા બહારનું કામ હોવું
21%
સારા માણસને કોઈ ખરાબ ન કહે.
10%
અશુદ્ધ હોવું
23%
વગર પૈસે ડોળ કરવો